પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
નળાખ્યાન.

૧૧૩ નળાખ્યાન. રાળ. દમય'તી. રામા અગતી રામાવળી, વનસ્પતિ દવે મરે છે ખળી; તેનાં વસ્ત્ર રહ્યાં જળજુળી, દેખી આભમાં પેસે વીજળી, પગપાનીથી હા; અળતા, રહે અબળાતે પાગે લળતા; નેપુરના નાદ સાંભળતે, રહે ગાંધર્મને સાથ બળતે. વરથી ચપક નવ જિયા, માટે મધુકરે તેને તજિયા; એવું રૂપ બ્રહ્માએ સર્જિયું, ખીજી’ કાઇ નથી નીજિયુ, હવે સણગાર વખાણુ’ સાળ, મજન ચીર હાર ત ખેાળ; ઠે સુગ’ધના કશ્યાલ, અંગે અરગાના શીફૂલ રભરાખડી, રૉાબે ભમરમાં ચુની ડી; ગાકણા રહ્યા અંગશુ અડી, કિટમેખલાશ પડે વઢી. દમયંતી. ગળુ ધનવરંગ, મુગતાવાર છે એ સંગ; કે ગિરી કરીને ભંગ, સ્તન મધ્યે વહે છે ગગ. દમયંતી. વાયે આઢણી રહિ છે ઉડી, ખળકે કોંકણ ને કર ચુડી; રૂ૫ રતિ તા સભ્રમે બુડી, એવી કેઇ નળે નહિ રૂડી, વાજે નેપુરકેશ ઝણુકા, અંગુઠે અણુવટના ટળ્યુકો; અંગુલિયે વીવાને રણુકા, ખેલે મધુર ઝાંઝરના ઝણુકે. દમય'તી. જેણે દમય'તી નવ જોઇ, તેણે ઉમર એળે ખાઈ; દમયંતી, દમયંતી, જાણે કાયા કનકની લાઇ, એવી જગમાં બીછ નઈ. દમયંતી. જેમ નદીમાં ભાગીરથી, તેમ શામામાં સર્વથી; ત્રણ લોકમાં જોડી નથી, જાણે સાગરથી કાઢી નથી. દમયંતી. દ્રાદિક પરણવા કરે, મહેલા મનમાં નવ ધરે; અશ્વનીકુમાર આગળ પળે, તે ન આવે આપ્યજ તળે. દમયતી. જ્યારથી એ પુતળું અવતરિયુ’, નારી માત્રનું માન ઉતરિયું; દમ્ય જગતસ્વરૂપ ઉદ્દે કરિય’, માટે દમયતો નાભ રિયું જોગી થઈ તજ્યું હશે સર્વસ્ત, તીથૅ નાળ્યા હશે સમસ્ત; ગાળ્યાં હશે હીમાળે અસ્ત, તે ગ્રહશે દમયંતીના હસ્ત. દમયંતી. વખાણુ સાંભળિને સબળ, રુધિર અટવાપુ પળ પળ; નારદ પ્રત્યે આયા નળ, સ્વામી પરણવાની કહે ફળ. દમયતી. નારદ કહે મારૂં' કહેણુ ન લાગે, હું નવ જાઊં તારું માગે; મને મેહનાં બાણુજ વાગે, બ્રહ્મચર્યવ્રત મારૂ' ભાગે દમયંતી. એવું કહી પામ્યા અતરધાન, મેહ પામ્યું નળ રાખન; લાગ્યું યતીનું ધ્યાન, કામવર થયા વતિ સમાન. દયમતી, ૐ મોટા મોટા આવે, વગડાની ઔષધિ લાવે; તાપ કામે ન શમાવે, મત્રી કહે શુ થાશે ડાવે. દમયતી. દમયંતી. દમયંતી, દમયંતી.