પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
નળાખ્યાન.

નળાખ્યાન પ્રતિજ્ઞા માટે છું, ભળવાને તારી નાર; નહિ આવે તે શું કટક ચઢાવું, કે તુને કહાડુ' ન્યાતબાહાર. એહેવું કહીને પંખી મૂકા, હંસ ઉડયે આકાશ; રૂદન મા કરશે એમ કહેતા, આબ્યા પ્રેમદા પાસ. કથા શ્યામાને, સમજાવી સુંદરી; પોતે, આવ્યા નળકને ફી, પામે, ફરી આવેલેચન; અતિસેમ’. નારીને રાયનું હુંસને દેખી, હરખ્યુ કાળને વિષે, પંખી બહુ સતવત, પોતાની તુંને, વાવાલા હશે ભગવત. ભૂપતી, સાંભળ માહારા મિત્ર; એવુ’ વાયક પાળીએ નહિ તે, કાગ ને અમો શે અત્ર સમાચાર વાળાવી જેમ કે અધ આનંદ તેમ ભ્રૂપ કેહે આ પ્રતિજ્ઞા પાળી હંસ વલણ અંતર શી અમે કાગ કરતાં, મિત્ર જે અમારી પેર્રે; હંસ સાથે અશ્વ મેસી, નારાય ચાહ્યા ઘેરૉ. કડવું ૯ મુરાગ દેશાખ, નળરાજા મદિર આવીએ, સુભટ હુંસ સાથે લાવી; સૈન્ય સધળુ સાહામું જાય, હંસને દેખી વિસ્સે થાય. આ વસ્તકાંડાંથી પામ્યા રાાન, એણી પેરેપૂછે પરધાન; નળ કેહે સરેવર માન, તાંડાંથી મૂને આપ્યા ભગવાન. એ ભાહારે થયેા છે વીર, એમ કહી આવ્યા મંદીર, કનકનું હંસને ઘર. એકઠા એસી બન્યા અન્યાન્ય કાઢી લે તખેલ, સુખે વાણી કરતા કીધું પિંજર, જર્મ, ધૃતક્રીડાતે રહેવાનું રસિયા રમે; કલ્લોલ. હું વિના ન ચાલે ઘડી, પ્રેમ રેહેણે પ્રીત જે જડી; અશોકવાટિકામાં એક વાર, અન્ય ખેઠા ગુણભ'ડાર. હસે વાત કેહેની કરી, ત્યારે નળને દમયંતી સાંભરી; ડીખા જામ્યા આકસમાત, નેત્રે કીધું આંસુપાત. ફસ પૂછે મારા વીર, તાહારે નયણે કાં વેહે છે નીર; નળ કહે શુ પૂછે મને, એટલું સૂજ નહીં પડે તૂને. પરણ્યા કુંવારા ન જુએ ચ્યમા, ધરમાં ભાભી દીઠી હશે તમે; હસ ખેલે ને કર ધસે, મેં જાણ્યુ' ભાભી પીહેર હશે. ૧૧૭