પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
પ્રેમાનંદ ભટ.

૧૧૮ પ્રેમાનંદ ભટ થયો. તમે કુંવારા ન જાણ્યા માટે, શુ' પૃથ્વીમાં કન્યાના દાયર પોતાની પાંખે લાછુ જળ, ખગે તેા રાખ્યું નળ. મરકલડુ કરી મહીપતિ, મિત્ર સાથે મત્સ્યેા વીનતી; જે દહાડે મેં તમને ગ્રહ્યા, તે ખેલ શું વીસરી ગયા. તે કહ્યું નળ મૂક એક વાર, કાંઇ હુંએ કરીશ ઉપગાર; ભાઇ તે એલ્યુ કહીંએ પાળા,એ મેહાટુ દુઃખ કયારે ટાળશે. વળતા હંસ કહે મહારાજ, હું સરખું કાંઇ સાંપે કાજ; મહા કઠણ જે કારજ હશે, તે હુસેવકથી સર્વે નળ કહે તમે કરે! સર્વથી, પણ માહારી જીભ ઉપડતી નથી; કપરૂ કામ કેમ દેવાય, કદાપિ થાય કે નવ થાય. ન થાય તે। તમેા પામેા ખેદ, લાજે ઘેર નાā વાયક વેદ; હસ કહે ગયે નવ વળુ', હું રીસાવાનું નાટ્ટુ પૂતળુ ચૌદ લોકમાં ગયાની ગય, તાહારૂ કારજ થાશે સત્ય; નળ કહે હા પૃખીજંન, શરીર સુનાનું ચચરતન એહેવી તમારી દીસે દે, કાંડાંથી વર પામ્યા ભાઇ એડ; હંસ ભણે સાંભળો નળ, સરાવરમાં છે સુનાનાં કમળ. નિત્ય બેાજન કરવું તેડ, જેવુ જમવું તેવી દેડ; પાળ પગથીએ જડમાં રતન, ચેંચ ધસુ' અમે પંખીજન. તેહેની વળગે છે રેખાય, માટે રત્નજડિત ચૉંચાય; હવે મા પૂછશે આડી વાત, કામ શૂ છે કાડ઼ાની બ્રાત. નળ કેડ઼ે એક વિદર્ભ દેશ, કુંદનપુર ભીમ નરેશ; તેઢુને દમયંતી દીકરી, કારણુરૂપે તે અવતરી. વલણ. કારણરૂપે તે અવતરી, વણ દીઠે મેહુ થયે। અમને; તે નારીસુ' વેહેવા મેળવે, એહવુ માગુ છે તમકને કડવું ૧૦ મુ. રાગ રામગ્રી, હસીને ખેલ્યા વિહંગમ વાણીજી; ભાત શું માગ્યું લજ્જા આણીજી માગી માગીને રે ભાગ્ય, એક દમયતી નારી; દેવકન્યા આણી આપુ તે, કવણુ ભીમકકુમારી, વિદ્યાધરી । કિન્નરી, ગાંધી તે રૂપનિધાન; તે નારીનાં રૂપ આગળ, દમયંતી મૂકે માન.