પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
નળાખ્યાન.

નળાખ્યાન. કોટી કન્યા પરણાવુ, પદ્મની ગાર ગામ; તેની ક્રાંતિ આગળ દમયતી, તે દીસે દાસી માત્ર. અતળ વિતળ સુતળ તળાતળ, રસાતળ પાતાળ; ત્યાં પેસી નાગકન્યા આણી આપું,કાણુ ભીમકની ખાળ નળ કહું હું સફળ શ્યામા, પામ્યા પખીરાય; કાટી કારજ તે કા મેળવવૈદર્ભીસુ વેહેવાય. એક માસના વાયદા, હુસે કમ્યા ગુજાણ; ત્યારે નળ કહુ ત્રીસ દહાડા, ત્રીસ ત્રુગ પ્રમાણુ, ત્યારે દિવસ આઠની અવધ કરી, કેહેતે ગયે ઝુઝુવાન; પીઠી ફરજો રાજાજી, તપર કરÒ જાન, ભૂપ કેહે પ્રયાણ તે, હ્યુસ મેં ન કહેવાય; હું તે। તું ધિના અહેવા, ધાણ વિના જેમ કાય, હવે એમ જાણી વિલંબ મા કરશે,રખે કરતા કાસુ‘સ્નેહ; અવધ ટી આવ્યાની તા, પડશે માહારી દે. વિશ્વાસ આપ્યા વીરને, પછે પરવા ખગેશ; થાડે કાળે આવીએ, જા‘ાં વિદર્ભ દેશ. ભીમકરાયના ધરની વાડી, ત્યાં દમયંતીનું ધામ; તે વાડી મધ્યે આવી 'સે, લીધુ નળનું નામ. આવ્યા, પૂર્ણિમા રમે છે, દમયંતી ચ'દ્રમા મસ્તકે સખી સાથે ધૃત તેણે સમે તાંહાં હંસલે, વિખાણ્યા શબ્દ સદર સાંભળી, શ્યામાએ ધ્યામની; જે ભામની, નળરાજાન; કાન, ધરિયા છેડ; રિવદનીએ હંસ દીઢા, એડો ચ'પક શાભતુ આ શું સુનાનું સાવ, થયું ઝાલવાનું કાંડ તે ખાલતુ કરે, નળની વિખાણુ; એ ૫ખી કર ચડે નહીં તા, તજી માહારા પ્રાણુ, અબળા હેઠી ઉતરી, ઝાંઝર કાઢયાં તતકાળ; હસે દીઠી કામની, ત્યારે ખેઢા નીચી ડાળ, ટ્રાડે આડી અવળી અંગના, કરે ઝાલવાના ઉપાય; હાથમાંથી હુંસ નાહાસે, ચપળ નવ ઝલાય. પુખી કહેરે પ્રેમદા, અમે કસળના રહેનાર; નવિના કાન ઝાલે, તુ કાણુ જે ગ્રેહેનાર. ૧૧૯