પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
પ્રેમાનંદ ભટ.

'

પ્રેમાનદ ભટ- ગ્રેહનાર તુ કાણુ મૂખ્ત, વલણ. તુને કાંડાંથી નળની શુદ્ધ રે; વચન સુણીને વામાએ, વિચારી ઝાલવાની મુદ્દે રે. કડવું ૧૧ મું-પગ માર્ ચતુર ભીમકની કુમારી, તેણે અકળીત વાત વિચારી; નથી હુસ દેતા મુને સાહાવા, પણ નવ દેવું ખેડુતે જાવા, પંખી ધીરે કમળને કાજે, હાથ આપ્યા મને મહારાજે; જોગવાઇ જગદીરો મેલી, મહારી કમળ જેવી હથેલી, શરીર સળુ કહીંએ સતા, પાપકજ એડ્રેને દેખાડું; પેાતાનાં વસ્ત્ર દાસીને પેહેરાવી, એઠી ચેહેબચામાં આવી. મસ્તક મૂકયું પલાશનું પાન, વિકાસી હથેલી કમળ સમાન; મધ્ય મૃત્યુ જાબુનું કુળ, જાણે ભ્રમર લેછે પીમળ, પેાતે નાસીકાએ ગણગણતી, ભામા ભમરાની પેરે ભણતી; હેતે હરિવદની જાણી, ન હાયે પ પ્રેમદાના પાણી. એસ જઇ થઇ અજ્ઞાન, પરણાવવેા છે નળ રાજાન; આનંદ આણી મુજ ભણી ચાલ્યે,ખેસતાં અબળાએ ઝણ્યેા. દમયંતી કહે શે ન નાઠા, હલ્યા ગાઠુ થઇને ગાડો; મુને કાડાવી કીધી દૂખી, મુવા પેહેલા હું ન ળખી. તારા અવગુણુ નહીં સબારૂ, મુને આપના સમ જે મારું હસ કહે શુ' જાઓછે ફૂલી, નથી ખેઠો હું બ્રમે ભૂલી. હુંમાં પ્રાક્રમ છે અંતિષણ, ચંચપ્રહારે તાહારા હરત ઢણુ ; દમય'તી કહે હૈંસ ભાઈ, તાહાર માહારે થઇ મિત્રાઇ. અન્યાન્ય તે એલજ દીધો, હાથેથી મૂકીને ખાળે લીધા; તમા વિખાણુ કીધું સખળ, તે ભીઆ કાણુ છે નળ? તેઢુનાં કાણુ ભાત ને તાત, મુને વખાણી કાઢા વાત; હુસ એલ્યેા મુખે તવ હસી, અખળા દીસે ઘેલી કરી. તેહેના ગુણુ બ્રહ્મસભામાં ગવાય,નળ તેવિ આગળ વખણાય; એ ભીઆ મેટા ચતુરસુજાણુ, જે હું નળની કરૂર વિખાણુ, નળ દીઠી નહી તે નર ઝ, સાંભળ્યે નહીં તે ખડેજ; જોયા નહીં તેહનાં લોચન કેહેવાં, મારપીછ ચાંદલી જેવાં. એટલામાં મન વેહેવળ કીધુ, ચિત્ત મહિલાનું આકરશી લીધું; મેહુ કરજોડીને નમતી, હસ પ્રત્યે કેહે દમયંતી, હું પૂમ ખીહીતી ખીહીતી, નળની થા કાહો અથતિ;