પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
નળાખ્યાન.

નળાખ્યાન. છે ખાળક વૃદ્ ભેખનધામ, રશે અર્થે નળ ધરાળ્યું નામ તમે આવડે છભે વરણ્યા, છે આશ કે પરણ્યા; એહેવાં વચનને સાંભળી, ત્યારે હસ ખેÈો ફળફળી, નળ છે કુવાશ નથી કન્યા, છે બ્રહ્માના મોટા અન્યા; અમેા કેટાનકોટ નારી નિરખી,ન મળે નળને પરવા સરખી. એકવાર બ્રહ્માએ શુ કરી, સકળ તેજ એક પાત્રમાં ભરી'; તે તેજના બ્રયે નળરાય, કાં એક રજ વાધી પાત્રમાંય. તેની એક થયેલી તુવી, આકાશે ઉપન્યા રવી; વાહણે સાંજે નળ માહેર નીસરે, તેજવંત વનમાં કરે. સૂરજ આંખી કાહાડે કાર, વાહાણુ સાંજ તેણે ટાહાડા પેહાર; અદ્રષ્ટ જ્યારે થાય રાષ્નન, વિશ્રત ભાતુ તપે મધ્યાહન. વક્ષણ. મધ્યાહ્ને નળ જાય માદરમાં, માટે સૂરજ તપે ઘણું; હંસ કેહે હૈા હરિવદની, શું વિખાણુ કરૂ. તે નળતણૂ’ કડવું ૧ર સુ-રાગ જેતશ્રી, ૧૨૧ હંસ ભણે હા ભામની, બ્રહ્માંડ ત્રણ જોયાં સહી; નળની તુલના મેળવું પશુ,મહીતળમાં તૂલના કે નહીં.તુલના૦ જીગ્ન રવિસ્તુત રૂપ, આગળ નય નાખી વાટ; ગંભીરતાએ વહુઁવું, પણ અહ્વમાં શીતળતાએ શશિ હૃાા, મુકે તેજથી આદિત કરે નાહા, મેરૂ કેરી કળા પામે ખારાટ.તુલના

પૃ.-તુલના અસ્વયં યુદ્ધે ઈંદ્ર હાર્યા, ઉપાય કીધા લાખ; નળઆગળ મહીમા ગગ્યા માટે, મહાદેવ ચળે રાખ.-તુલનાય નૈષધરાયના રૂપ આગળ, દેવને થઈ ચિંતાય; રખે આપણિ યા વરે નળને, સર્વે માડી રક્ષાય.તુલના લક્ષ્મીનું મન ચચી જાી, વિષ્ણુ મનવમાસે; પ્રેમદાને લઈ પાણીમાં પેટા, એઠા શેષને વાંરો.-તુલના હીમસુતાને હર લૈ નામ, ગયા ગુફામાંય; સહસ્ર આંખ્ય ઇન્દ્રે કરી, કરવા નારીની રક્ષાય.“તુલના સિદ્ધિબુદ્ધિને ધીરે નહીં, રાખે ગણપતી અહૅનિશ પાસ; ઋષિપત્નીને ઋષિ લેઇ નાા, જઇ રહ્યા વનવાસ.-તુલના પાતાળમાં લેઈ પદમનીને, વસિયા વરુણુ તે ભૂપ; સ્વાહાને સાચવવા વનિયે, ધર્યાં અડતાળિશ રૂ૫.તુલના ૧