પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રેમાનંદ ભટ.

૧૧૧ પ્રેમાનંદ ભટ ચંદ્ર ને સુરજ નાહી કરે છે, રખેવરતી નાર; નારદજી આગળથી ચેલા, માટે રહ્યા. બ્રહ્મચારિ.-તુલના-

  • સ ભણે ા ભામની, એમ સઉએ શાખા સંતાડી;

નળના વપુના વાનથી, સર્વે સદી કષ્ટ પમાડી.-તુલના પુરુષને અદેખાઇનું બળવુ, નારીને હું કામ; અનલ પ્રગટયા સર્વને, માટે નળ ધરાખ્યું જપ વ્રત જેણીએ કયાં શે, સેવ્યે નામ,-તુલના- હિમપરવત; તે નારી નળને પરણશે જેણે,કાશી મુકાવ્યું કરવત.-તુલના બ્રહ્માજીની સૃષ્ટિમાં કૈ।, ન મળે જાચક રૂ'; નળને દાને દારિદ્ર હેવાં, ભિક્ષુક કીધા ભૂપ.-તુલના ત્યારે નરમ થઇ ભયંતી એાલી, નિર્મળ નળ ભૂળ; જેમ તેમ કરતાં ભાઇ માહારા,તાંહાં મેળાવ વેવીસાળ.-તુલના” હ‘સ કહે ફોકટ ફાંફાં જેમ, વામણે ઇચ્છે આંબાફળ; તેમ તુજને દા થ, બરતાર પામવા નળ.-તુલના હજાર હસ હું સરખા કરે છે, નૈષધપતિના દૂત; ખપકરી પરણાવીએ, તે। તુ સરખું કઇ ભૂત,-તુલના વચન સુણી વિહંગનાં, અળાએ મુકો અહંકાર; ભુડા એમ શુ' મુને નિભ્રંછ, આપણે સ્નેહ તે સતકર્મના એમ, વદે વેદ એમ જાણી પરણાવ મુજશુ, લાગુ' તાહારે પાય.—તુલના૦ મિત્રાચાર.-તુલના ને ન્યાય; વલણુ. પાયે લાગું ને નળ મથુ, હવે આ તારે શકું?; નહીંતર પ્રાણુ શે માહારા, તે પીડ પડશે ધણુંરે, ફ૩ ૧૩ મુ,રાગ વેરાડી, હુસ ભણે । ભગતી માહારી, ભીમકરાજ કુમારી; પાશ. સ ભણે. નિશ્ચે નળ તુજને પરણાવું, મુને દયા આવે છે તાહારી. હુસ લગે. અમે મળતાંને પ્રાણ આપુ, પુરૂ' મનની આશં; તાવારી મેહુ લગાડુ નળને, નાખી ઉંચાનીચા એક જડીબુટ્ટી સુધાડુ' નળને, તતક્ષણુ થાશે ાણીએ આંહાં આવીને રહેરો, વેહેલા સર્વેની નળને તું નિરધાર પરણશે, એ માહારા રખે સાર પેઢુલી કાને વરે, પછે હું થાઉં ચેહેલે; પેહેલા. હુસ ભશે. સંકેત; જેત, 'સ લશે.