પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
નળાખ્યાન.

નળાખ્યાન. આવશે નળનાં રૂપ લેઇને, દેવતા મેટા ધાતી; હારે વિ હારે વિ વધુ તપાસે વરીશ મા, નળ અભરમાં વેહેરા શુ દૈવ રહેશે અત્રિક્ષ ઉભા, નવ મળે સ્વયંવર તુ ધેર રચાવે, વળી કરે એક તાહારા પિતા નાહાતર મેાકલે, તું પત્ર લખજે હુંસરાયનાં વંચન સુણીને, વામા કરે વીદાય; જાએ કહુ. તે મારી જીભ કાપુ, ગયા વિના કામ ન થાય, હંસ ભણે, હારે વિહંગમ હારે વિહંગમ, મારા વિરહને વહ્નિસમાવે; વીરમૈનસુતને વીવા અરયે, વીરા વેહેલા વેઢેલા લાવા. તારાšાણી નળના વિજાગ છે, હું એ ખેદુખે દુખાળી; અન્ન ન ભાવે નિદ્રા ન આવે, મેલાપ તમારા ટાળી. વિશ્વાસ આપીને વાત વેહેત્રાની, રખે જાતા વીસરી; સ્વયંવરમાં નળ નહીં આવે તે, પ્રાણ જાશે નીસરી, જો તમે! નાય આણીનહિ આપે, તા કેણુ આપશે ‘વળતુ; મેાટુ’ પુન્ય છે મનુષ્ય રાખ્યાતુ, અનંગઅગ્નિથી ખળતું, માત તાત ને સગા ભાઇ હુ, તેહને લાજી' કહેતી; કેમ કહુ" નળને પરણા મુને, સરવે કેહે ગુઘ્ર વાત તે મિત્રને કહીએ, વાહાલાની હાય વણુ રાગે આ વધુની વેદના, તુ હંસ જાણે તાહારી આશાસૂત્રના તંતુ, પ્રાણ રહ્યા છે વળગી; વેહેવા વાત મિથ્યા સાંભળતાં, દેડ થાશે પ્રાણથી અળગી. વિશ્વાસધાતનું પાપ છે મેહાટુ, તમો ડાહ્યાને શું કહીએ; વૃદ્ધની વાત કરી જાા છે, નથી કીધી નાહાને છેએ, હુસ કહે હા બામની, નિચે હું હારે વિ૦ હારે વિ અલેતી હાર વિ ચેારી; મારી.હૈારે વિ હારે વિ હારે વિરુ વિશ્વાસે; તુ ખૂગતાંહાંથી, ઉડી ગયા આકાશે. નળરાજાને, વાત હુસે, નળને હારે વિ એમ કહીને આ મળ્યા સમાચારકા જઇ વીતી; અથતિ. હારે વિ પુખી કહે પુણ્યશ્લેકજી, વીતી વાત શું કર"; દિન દશપાંચમાં આવ્યુ' દેખશેા, પરણ્યાનું માહાત. ઢારે વિ રખેડાહી થઇ છે, આળખાત્મ્યા તે વેશ; વહેવાતી. હુસ ભણે. ૧૧૩ નીમેષ. હુંસ ભણે વાતું; છાનું, હસ ભણે. વલણ. નાતર આવરો સ્વયંવરનું, હુંસે વાત નળને કહી; વેવિશાળ મળ્યું, દૂત છ્યું, તેમાં કાંય સદૈતુ નહીરે.