પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
પ્રેમાનંદ ભટ.

મેમાનંદ ભટ અધરરસ પર શ્વેત બિંદુ, મેં જાણ્યુ કરૂં ગ્રાસ; ઉત્તર સર ગાભરણુ અબુજ, જતે પૂર વાસ. નાભી નીકટ મેખળા, રહે ગમન સાથે અમારે; માળિ કુમ કુચ રાઢા, ઉમંડળ શું રા ગર્ગ તરંગ વૈવન, સુધા તૃષા પાડે જૈતાં તુન્ન ન નડી, રૂપસુધામાં થઈયે; રહિયે. કચભૂષણ કદળી પત્ર ઉપર, શબ્દ તેના ઊઠે; તાં ખેલે પચાનન પ્રહારથી, શું લાગે મેગલ પૂઢે કળશાખાયે જલજ હુગમ ચઢચાં,ગજ એથી ધામે ખેદ; યુગમ અંબુજ તાંહો મળીયાં, ત્યા મધુકર વેદ. કધ પદના તે કદીસરખા,ખટ તેયજ તેય પાખે; સુ બુદ્ધ નવ રહી મારી,હુ બાલ ઉઠયા અભિલાખે, વી વાણી બ્જે ભચરની, પડયે મુરછા ખર્ક; હાટક રૂપ દેખી ખિ સાથે, મુને ગ્રહવા બાઇ માહવારૂણી પી પડયા, કન્યાયે પ્રા આવી; ભુજંબુજ મેં પણ ભેધાં, તેાએ મન નવ લાવી. નાત ગામ ને નામ પૂછ્યું, સ્વામી તારે કૂણું; રટણુ રસનાયે કરે ખાધી, એવા વણુ નિપૂણ. સ્વામી નળ ને વરણુનનળનું, દૂત નળ ય; ગિરિ તરુવર કે ધાતુ ળ કે, કુસુમ નળ તે ય. પ્રાણુ નળ કે ઉદર નળ, કે જળ નળ ગ્રેહતા; રહે તુજ મળ્યા કાંતિ ક્રમળે,એ વરણુ તેની દેહની. પરમ વૃશ્રિક અકા, બેઘુ નિજ ભુજતળ; તારા નાથન એવી, કાયા છે મમળ શબ્દ શુણિ શામાતણા, હું સહિ રહ્યા તે કાળ; ત્તમ પ્રતાપે તારુણીને, મેં નાખી મેહુજાળ અમૃતબઢ થાયે જે ઊણી, અમર પાન જ્યારે કરે; વૈદાની વાણી સુધા જાણી, લેષ કુંભ પૂરા ભરે. વિનતાવન વિધિચે કીધુ, સાર શશીનું લીધું, નક્ષત્રનાથને લાંછન ભાસે, કુલ લાગઢ કીધું. મહેશ ને શયરીપતિ તે, ગાપ્ય ઉભા કરે વૈદર્ભીના વકત્ર. આગળ, અમર તે આરતી કરે. કચસમૂહની રાવ કરવા, વિધિકને કળાધર કર અવર ચંદ્ર કાઢયે ડેરી,તે અદ્યાપિ અંતરિક્ષ રવાં. ગયા;