પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
નળાખ્યાન.

નળાખ્યાન સંસાર સર્વનું સાર લીધુ, દિવ્ય દૈડી થવા: ડિ દમયંતી ને ભુજ ખખેતી, તેના તેા તારા હવા. જન જાગ ને ધર્મ ધ્યાન તીરથ,કીધાં હરશે સમસ્ત; તેને પુણ્યે પુણ્યશ્લેાક૭, ગ્રહો દમયંતના હસ્ત, ભાગ્ય ભૂપ એ તમતણુ, જે વા વૈદરભી વી; વેવિશાળ મળ્યું તે દૂત ક્લ્યુ,નવ શકે તેનું મન ચળી. કાલ આમત્ર આવરો, તમે કરો તપર જાત; એ વાત નિષે જાણુજો, તેના સાક્ષ શ્રીભગવાન. આનંદ નળ પામ્યું ષા, પણ સ્વમા સરખું ભાસે; વિશ્વાસ મને નથી આવતા, જેવીવા કે પેરે થાશે. વલણ. થારો સંબંધ ભિમકસુતાના,એ આશ્રય મેટુ’ સર્વયા; કહે પ્રેમાનંદ કહું વે, દમયંતીતી કથા. કડવુ’ ૧૬ સુ-રાગ ગાડી, હ‘સ વળાવિને વળી વનિતા, જ્યાં પોતાનું ધામ; દુખવા લાગ્ય! દમયંતીને, નળના વિરહને કામ. વખાણુમાણુ શામાને વાગ્યાં,પખી ગયા મોહ મેલી; રામેશમે વનિ પ્રગટા, લાગી તાલાવેલી. બડિયે ઘરથી બહાર નિસર, એસે જઇને અટાળી; ચકિરણુ અગનીથી અદકા, મારશે મુજને ખાળી. વપરણ્યાંને વ્યાકુળ કરવા, જ્યેામ વહ્યા છે પાપી; શું કહિયે કમળાપતિને રાહુનું, મસ્તક નાખ્યુ’ કાપી. સિ'હિંકાસુતને શરીર હોત તે, મુજને ચિંતા થેડી; સુધાકરને ગળત પેટમાં, ખળી થાત રાખાડી. જળપાત્ર વિષે થંડુબિંબ દીઠું, સખીને કીધી શાન; સાન્ય ભાગળ રિપુને મા, પ્રહારૈપષ્ટ સમાન. એમ કરતાં પ્રાતઃકાળ થયા, તારુણીને મળ્યે તાવ; અન્ન ન ભાવે નિદ્રાન આવે, વતત નહિભાવ. અગ્નિના તણખા સરખા લાગે, યઢક ચચે જે; વાયુ માધના બાજી સરી, નિસરે સેસા દેહ. દુખતુ જાણી આવી રાણી, જોયુ વખબ્રાડી; શુંબન કરીને પૂછે માતા, શું દુખ છે તને માડી. ૧૦