પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ગૂજરાતી કવિતા

ગુજરાતી કવિતા. ૧૩ ગળ વધી ગયા છે, તેથી બહુ પ્રકાશી રહ્યા છે. કવિતા એ મનુષ્ય અને ભાવ ના સામાન્ય કાળની ઉર્મિ દર્શાવવાનું સાધન હોવાથી તેવી આખેબ તાદૃશ્ય છબીઓ તરફ્ આપણા પ્રીતિભાવ ઘણે છૂટે છે, એવી કવિતા- ની આપણી ભાષામાં ધણી ખાટ છે, એ તે આપણુાથી ના પડાશે નહિ. અંગ્રેજીમાં તે જથાબંધ છે. કવિતાની જે એ પાઠશાળા અંગ્રેજી વિદ્યાના- એ સ્થાપી છે તેમાં લેક પેયઢ” અને “આર્ટસ પોય” છે. અંગ્રેજોના માહ લેક પાય’ પ્રત્યે ધા છે, તે તેના પાઉસ્તાદવર્ધસ્વર્થની કવિ- તાપર સા વારી જાય છે પણ આવી કુદરતી કવિતા રચવાપર ગુજરાતી ભાષાના કવિઓમાં એકાદ એશિવાય બીજા કોઈએ લક્ષજ દીધુ નથી. તેમની એ બાબતમાં શક્તિ નહાતી એમ કહેવાને દેષ અમે હુારી લખ્યું નહીં–ને તેથી અંગ્રેજી સાથના મુકાબલા વ્યર્થ છે; મુકાબલો સરખી વસ્તુનેજ થઇ શકે છે. દર્શનાય કવિતાના ત્રણ ભેદ ને ત્રણ ઉપભેદ રાખવામાં આવ્યા છે. ગીત કવિતા, વીર કવિતા તે શ્રવ્ય કે દર્શનાઢચકાવ્ય કવિતા; અને ત્રણ ઉપભેદમાં વન–અથવા કુદરત સંબંધી કવિતા (જે વર્ઝવર્થ પછીના કવિ આએ ઘણી પસંદ કીધી છે.) ખેધકવિતા તે વર્ણન કવિતા છે. અંગ્રે છ કવિયાની કીર્ત્તિને ઝલહુલતા પ્રકાશ વીર, શ્રમ્ ને કાવ્યમાં ઘણા છે; અને ત્રણ ઉપભેમાં વનકવિતામાં વિશેષ છે. ગીત કવિતા તે અંગ્રેજોની નહિ તેમાં તે ધણા માળા છે. આય્યતનું સઘળું માન એશિયાનાજ કવિઓને માટે રાખવું ગુજરાતી ભાષામાં વીરકવિતા, નાટય ને વનકવિતા વગર બીજી ભેદ-ઉપભેદ- નીખાબતમાં ખર્દૂ ખર્દૂ કાવ્યચતુરાઇ ધાક કવિઓએ બતાવી છે. (જુઓ પ્રેમાનંદના વિવેક વણજારા, જીવરાજ શેઠની મુસાફરી.)એકજ વિષય પસંદ કરીને તેપર કાવ્યરચના કરવાને કાપણુ ગુર્જર કવિએ પૂરેપૂરો પ્રયત્ન કી- ધા નથી, ને તેથી અમુક પ્રકારના તે કવિ છેએમ કહી શકાતું નથી અને તેજ કારણે ગુજરાતી કવિએ પાછળ પડેલા અંગ્રેજી ભણેલાની નજરમાં આવેછે. જોઇયે. અંગ્રેજીમાં આદિકવિ હ્રામર કહેવાય છે. સંસ્કૃતમાં વાલ્મિક, તેમ ગુજરાતીમાં નરસિંહ મેહેતાને તે પદ પ્રાન્ન થયું છે. પણ એક શેષક એમ જણાવે છે કે સ્તંભતીર્થને વિષ્ણુદાસ એ આદિકવિ છે. વિષ્ણુદાસના કાળુ સંવત ૧૭૦૦ ના, સમય સૈકા ૧૪ ના જણાવવામાં આવે છે; પણ તે માલની ભાષામાંજ એક પુસ્તક હાથ લાગે નહિ ત્યાં સુધી તેને આિ વિ ગણવા મુશ્કેલ થઇ પડશે. તેથી તુરતને માટે આદિકવિનું પદ તા નરસિંહ મેહતાને માટેજ શખવું પડશે, પણ નરસિંહ મેહુતાના કાળની જાતી ભાષા મળવી દુર્લભછે. મારા મિત્ર રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવે જુની ભાષાના એ પણ