પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ગૂજરાતી કવિતા

ગુજરાતી કવિતા. ૩૦૦ વરસપર લખાયલે એક ગ્રંથ મારા હા આ ગ્રંથમાં આવેલાં પહેલાંજ ૧૩ પદે હતાં જે કંઇ પણ ફેરફાર કર્યા વગર જેવીને તેવી ભાષામાં દાખલ કીધાં છે. એપરથી નિશ્ચય પૂર્વક એમ કહીનહિ શકાશે કૅનર સંહ મેહેતાના કાળની ખરેખરી ભાષા તે એજ છે. નરસિંહ મહેતા જૂનાગઢના નાતે નાગરખા- હાણ હતા. પરાપૂર્વથી નાગરા મુસ્સી વર્ગના, કેળવાયલા તે સહવાસી હાવાથી તેમની ભાષા વિશેષ શુદ્ધ હેવાનો સંભવ રહે છે, તે નગરના ૧૪ એક ધણા જૂનાલગભગ થમાં મૂકયા હતા, તેમાં તેથી કદાપી નરસિંહ મેહેતાની ભાષા પેહેલાં પદોમાં છે તેવી હોય પણુ ખીજી તેની કવિતામાં બહુવિકૃતિ થઇ ગઈ છે. પરંતુ નરસિંહના સમકાલિન કવિ ભાલણ છે, ને એ બંનેની ભાષા થાડે દરજ્જે એકખીજાને અનુસરતી હાય તેમ જણાય છે. હાલમાં જે કવિતાના સંગ્રહ બહાર પડયો છે, તેમાં જેટલી કવિતા નરસિંહ મેહેતાની છે તેમાં થોડીક શિવાય ધણીક કવિતા પ્રકૃતિ વિકૃતિ થયલી જાય છે એટલે નરસિંહ મેહેતાની કાત્મ્ય શક્તિ કેવી ને કેટલી હતી તેખરાખર રીતે કહી શકાશે નહી; તથાપિ મ ક્ર- વિની કવિતામાં પ્રેમભક્તિ ને તે સાથે સામાન્ય બીજા કવિ કરતાં વનવર્ણન કવિતાને વિશેષ ભાગ છે, પ્રભાતના વર્ણનમાં જે કુદરતનું વર્ણન નરસિંહની કવિતામાં જોવામાં આવે છે તેવુંબીજાકઇ ગુજરાતી કવિની કવિતામાં નથી. ગુજરાતીમાં આદિકવિ નરસિંહ મેહેતે છતાં, પેહેલા વર્ગમાં પેલે સ્થાનકે શાભના એવા તે પ્રેમાનંદ છે, અને બીજે સ્થાનકે દયારામ છે. આ બંને વિષ્માનું કાર્બી જેટલું પ્રગટ થયું છે તેપથી એટલું તે કહી શકાય કે તે કુદરતી વિના વર્ગના હતા. જનસ્થિતિ તે વર્ણન શક્તિમાં પ્રેમાનંદે જે શક્તિ પ્રકાશ કીધી છે, તેમાંજ તેની કીર્તિ સમાયેલી રહેતી નથી, પશુ સંસારચિત્રદર્શન કરાવે તે વર્ણ નશૈલીમાં, રસ અને અલકારમાં મનાભાવ અને સ્થિતિદર્શનમાં જો કોઈ એના જેવે ગુજરાતી કવી થયેાજ નથી, તેનું નળાખ્યાન ન એ સર્વોપરી તે ઉત્તમ કાબ્ધ છે, ને તેમાં રસ, અલંકારચિત્ર, જ- નસ્થિતિ ને કહી કહી કુદરત એ સધળાના સામટા ચિતાર આપ્યા પ્રેમાનંદનું આખાહરણુ એ શૃંગાર કાવ્યમાં સર્વોપરી ગાયછે, ને વીર કવિતામાં તેના રયજ્ઞ ભનારંજક છે, ઇલિયડમાં જે જે યુદ્ધના ભેદ હામરે વણૅવ્યા છે, તેમાંના કેટલાક એ કાવ્યમાં જોવામાં આવે છે તે આપણે એટલું તે; ખાત્રીથી જાલ્શિયે યેિ કે હ્રામરના ઈલીયડનું નામ નીશાન પ્રેમાનંદના જાણવામાં નહેાતું. દયારામે અનુષ્યવૃત્તિ અને હદયભાવનું ચિત્ર મુખ્યત્વે કરીને આપ્યું છે, તે તેમાં પોતાની શક્તિ એટલી હૃદબહાર બતાવી છે કે તેનાં કાવ્યના ભાવ હૃદયપર પરિપૂર્ણ એ ભારનાર થઇ પડ્યો છે. છે.