પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ગૂજરાતી કવિતા

'

ગુજરાતી કવિતા. ૧૫ એની કવિતા એ ગુજરાતી સ્ત્રીને પ્રજાનું હૃદય છે, તે તેમાં કહી કહી તાશ ચિત્ર પડેલાં છે, તે છક કરી નાખનારાંછે. સામળભઢ એ પેઢુલા વર્ગના કવિ છે, પણુ તેણે કુદરત વર્ણનપર બહુ થોડું લક્ષ આપ્યું છે ને જે આપ્યું છે તે હું ને લુખુ છે. પણુ ઐતી કવિ- તામાં તર્કશક્તિ ને એધ બહાર પડતા છે. સામળે દષ્ટાંત આપવામાં કશી કચાસ રાખી નથી, આ દૃષ્ટાંતને મોટા ભાગ છપ્પામાં છે, તે તે છપ્પા એટલા બધા સરસ છે કે એક કવિએ કહ્યું છે કે:-- “ છંદ ચંદ પદ સૂરકે, દુહા બિહારીદાસ; ય સામળ ખાસ.” ચેપાઇ તુળસીદાસકી, તેમ છપ્પા તે સામળનાજ કેહેવાય, ગુજરાતી કવિએમાં પ્રભાતિ- ચાં નરસિંદ્ધ મહેતાનાં, છપ્પા સામળભટના, ગરખા વલ્લભના, અને ગર એ દયારામભાઇની પાતાનીજ ખાસ ગણાય છે. એ વિષયમાં બીજા કવિઓની કવિતા દાવા કરી શકે નહીં. પેહેલા વર્ગમાં શૈભતા ચાર કવિની કવિતા ગમે તેવી ઉંચા પ્રકારની હાય તાપણુરો કવિતાઓ, જે ભાષા ખેડાયલી છે, પૂર્ણપણાને પામી છે તેવી અંગ્રેજી ભાષાની કવિતા જોડે મુકાબલામાં લાવવા ચેાગ્ય નથી, એટલુંજ નહિ પણ ભરેઢી ને હિંદુસ્થાની સાથે પણ થાડા મુકાબલા થઇ શકશે. ભાષા હજી પણ ખીલી નથી, તેમ પૂછું ખેડાયલી નથી; એટ- લે તેમાં બહુ ઉંચી કાવ્યશક્તિ ખીલી નિકળવી મુશ્કેલછે; તથાપિ પેહેલા વર્ગના કવિઓની કવિતાપરથી આટલું તે સિદ્ધ થાય છે કે ખીલતી ગુજરાતી ભાષાની એ કવિઓની કવિતા, ભાષા પૂર્ણપણાને પામ્યા પછી. કોઇ પણ પ્રકારે પ્રીતિમાં ઉતરતી થશે નહીં. એ કવિતાએ ભાષામાં મારાં રૂ૫ રહેશેજ. બીજા વર્ગમાં ધણા કવિએ છે તેમાં વલ્લભભટ, રન, કાળિદાસ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી, તે ધીરે ધા સારા વખણાયલા છે. સવળા કવિએએ શ્વિરભક્તિ, કૃષ્ણકથા અને કૃષ્ણના શૃંગાર ગયા છે. વલ્લભભાની કવિતામાં શક્તિની ઉપાસના છે, પશુ એની કવિતામાં જેવા જુસ્સા છે. તેવા ખીજા કાપણુ ગુજરાતી કવિએ ગાયેા કે વર્ણવ્યા નથી. એ વિમાં દેશભક્તિને પૂર્ણ ભાવ હતા, તે પોતાના કળીકાળનાગર- આમાં સ્પષ્ટપણે બતાવે છે. વીરકવિતામાં જે જોસ્સ જોઇયેતે વીરરસને મે તેવાતે તેમાં વલ્લભ આગળ પડતા છે. જો એણે પોતાનું કાવ્યચાતુર્ય કાઇ ભેંમાણુ વીરરસના કાવ્યમાં દાખવ્યુંહત તા એ બહુ દિપિ નિકળત, પશુ આપણુ! ગુજરાતી-કઢાકે ભરખંડના સ- ધળા કવિયાએ પોતાનું ચાતુર્ય વિરભક્તિ સિવાય બીન્ત વિષયમાં