પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
નળાખ્યાન.

નળાખ્યાન. વાંચ્ચા કાગળ ને હરખ્યા નળ,તપર કીધુ’ જાનનું દળ; અતિ શીઘ્ર સાંચરે રાય, શુકને મળી સવછી ગાય, કારંગ કાર’ગનીને સાથ,સાહામાં ઉતમાં દક્ષિણ હાથ; હસ ભણે ભલા શુકન, તુ દમયતી પામે રાજન. વિદર્ભ જઇને સિધકીજીએ,મને આજ્ઞા હવે દીજીએ; વળિ કાસમેં આર્કિશ રાજન,તુ છે મારા પ્રાણજીવન ભાઈ તુજને કહું વીનતી, દૂત ના રમશે નૈષધપતી; નવ કરશે! અિને વિશ્વાસ,એ એ થકી થાય વિના શ ચાયેા ખગપતિ વિનતી કરી,નળરાજાએ આંખડી ભરી; હઁસ કહું સાંભળ રાજન, એમ કરિયે ન કાચુ’ મન, માત પિતાસુત બાંધવ જેહ,સર્વે વેરસબંધે મળ્યુ તેહ; તારે કાજે મે રાજા એહ, ખગતિને ધાર્યો દેહ, હુ છુ બ્રાહ્મણ ને તુ છે ભીલરાય,પૂર્વ જન્મની કહું કથાય; મારા ધરમાં હું દુખિયા થયા,કાશિ કરવત મૂકાવા ગયા. એવા સમે મનમાં ધરી, ચાણ્ણા વનમાં સભા હરી; અધાર વનમાં ભૂલા પડ્યા, તારે સ્થાનક આવી ચડ્યા. તેવામાંહે રજની થઈ, દ્વાદશ કાશમાં વસ્તી નહીં; તેવા વનમાંહિ રહેતા તુય, ત્યાં આવીને ક્રિયા હુય. તારે સ્થાનકે આવી રહ્યા, ત્યાં તું પણ ચિંતાતુર થયે; મારી આગતા સ્વાગતા કરી,પણ સૂવાની ચિંતા ધરી, નાહત હતી શુક્ા છેક, આવ્યું માણસ માય ન એક; તારી સાધવીનારી સુજાણ, મારૂ'આસન કર્યુંનિર્વાણુ. d' તે વીરાબાહર રહિયેા, રાક્ષસ આવી તને મારિયે; માંસચરણુ હરત હેઠે રહ્યું, નવ જાણું તેનું શું થયું. તારી એ તન્યા ત્યાં પ્રાણુ,કાષ્ટ ભક્ષ કરી નિરવાણુ; ભરતાં એવું એાલી સતી, એજ વર દૈો કમળાપતિ. એવુ’ જ્યારે સ્ત્રી માલી વચન, ત્યારે મેં વિચાર્યું મન; શું’જીવું ત્યાં લઇ કરી, એને તું મેળવજે હરી. એવુ કહીને હું તે વાર, પડયેા બળતા અગ્નિમેઝાર; તે માટે સ્ખી અવતાર, લીધે નૈષધમાં આ વાર. એવા ખેલ ખગપતિયે કહ્યા, શીર નાખીને ઉભા રહ્યા; આજ્ઞા આપે તે તપુર થાઈ,અમે અમારે સ્થાનક જાઉં. એવી વિનતી હસે ફરી, નળરાયે આંખડુિં ભરી; એ શ’ એલ્યેા તુ' મારા વીર, તારા વિનાધરૂ' કેમ ધીર