પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
પ્રેમાનંદ ભટ.

‘૩૦ મેમાન’દ ભેટ. આપ્યું. તે’ મને પ્રાણુનુ દાન, તુ' છે મારા બધુ સમાન; હસ કહે તેં ખ` કહ્યું વીર, પશુ સાંભળ પરમ સુધીર, તારઋણ છુટયે હું ભાત,હવે રહેવાની કરિશ ન વાત; એમ કર્ષિને ઉડયા આકાશ, ત્યારે તળે મુકયા નિશ્વાસ, નળ પાહે વિદ્રભા દેશ, તાંઢાં મળ્યા મેટા નરેશ; ચાહરૂર સબીરનાં ધામ, વસ્યા રાળ તેટલાં ગામ. સાગરમાં નાવ હાયે જેમ, બીમકનું નગ્ર દીસે તેમ; ગજદળ હયદળ ને માનવ, તેણે અન થયુ' મેાધુ સરવ. રસકસ સાહામુ તંત્ર જોવાય, તૃણુ જળ ટાંકે તળાય; રક લેકની ચાલે અરજના, માગ્યાં મૂલ આપે ગર્જના, ભીમક લે સર્વના તપાસ, જે તેણે તે ફરવે દાસ; નગર ભરાયું ખચખી, રામે મડપ રચના ચી. હીડાળા આંધ્યા ધારણે, કદળીસ્તભ રાખ્યા બારણે; ચિત્રામણ ચિતરિયાં ભીત, નાના પ્રકારની કરી રીત. મંડપ લીપ્યા કનકની ગાર,સાહામા સાહામી આસનની હાર; જેહુને જાહાં એઠાના ઠામ,તાંઢાં રાતનાં લિખયાં નામ, એકથા એટલેથી રહી, એક નવીન વારતા થઈ; નારદને કલહની ટેવ, ગયા સ્વર્ગ જાહાં એડ઼ા દેવ. પૂજ્યા અરચ્યા પ્રીત અપાર,તત્રઇન્દ્ર પૂછે સમાચાર; કહેા ઋષિપૃથ્વીની પેર,કા પુરુષ ન આવે અમારે ઘેર, પૃથ્વીમાં પડતી સાધુની કાયૅ, તે આવતા સ્વર્ગ માંહે, અમરાવતીના સુના ઘાટ, જમપુરની વેહેછે વાટ. જમપુર ભરાઈ વસ્તુ, આહાં કો નાવે તે કારણુ કશુ કેહેનારદ સાંભળીએ સત્ય, હવડાં અનુષ જાયે અવગત. દમયંતી દમયંતી કરતા મરે, તે સર્વે જમપુરી સાંચરે; ત્યાં સ્વયંવર ભંડાયેા આજ, મળ્યા છે પૃથ્વીના રાજ.. શુ અપ્સરાનાં વાહા વના,દમયતીની દાસી દેવાંગના; વિદર્ભદેશ ને કુંદનપૂર, જા જોવા શું ખેડા સૂર; કહી નારદ થયા ’તરધાન, છાના દેવ થયા સાવધાન સભારી રૂપ મનમાં ખૂલતા, ચાર દેવને લાગી લૂલતા; કેંદ્ર અગ્નિ વરુણુ ને જમ, ઉડી ચાલ્યા જેજ્યમ હ્યુમ વલણ. પગ યંત્ર ચાલ્યા. દેવતા,ધરી જુજવાં રૂપરે; વિદર્ભે ગયા મનભગ થયા, દેખી નળનું રૂપરે