પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
નળાખ્યાન.

નળાખ્યાન. કડવું ૧૮મુરાગ સારંગ, નળને જોવા ઇંસ્થા છે, એટલે આન્યા જમજી; અગ્નિ વરુણુ પૂઢેથી આવ્યા, પૂછે માંહામાંહે કયમજી. અન્ય અન્ય કચેરી કરતા, એટલે જીવાં કામજી; ચારે દેવ માંહામાંહે છેતરે, ન કે પરણ્યાનું નામજી. અગ્નિ કેહે શું અમેં ખેલવું, સર્વ દમયંતીના લેાભીજી; મનના મનેારથ રાખે મનમાં, નળ આગળ કાંતિ ન શોભી. પઢે તાળી દેખ હસ્યા માંહામાંહે, કપટ કીધું સાગજી; સ્વયંવરમાં ચારે જઈ જોઈએ, કાહાનું ભારો ભાગ્ય, વરુણુ લગે વૈદર્ભી વાળી, મૂકો મનની આશજી; મરણશે નળ આપણે જેતી, છેલશે અધરતુ નાસાજી અગ્નિ કેહે હા વાસવરાળ, મૂકા હૈયાને હર્ષજી; દમયંતીને તમા ન પામે, જો તો શત વર્ષજી. ભીમકસુતાને આલિ’ગન નહિ ?, અભાગિયાં આપણાં ગાત્ર; વિરસેનસુત આગળવિષ્ણુ ન પામે, તે આપણુ કાશ્ માત્રજી. જદપી મનસા નળની મૂકી, આપણી મમતા કરેજી; ગુણ વાઢાણી જો હાય દમયંતી, ખલા માપણી વરેજી. લક્ષણુ વાહાણી દમયંતી છે, રૂ૫ ચૈાવન મત્ત; ગેળ મુકત ખેાળને ખાધે, મેહુ પ્રકારે એહુને ન વરવી, હે માટે માણસ વરે તે દેવ કરે એથી, આપે શકે કેહે ચતુર પશુવતજી. પાછાં ફરવુ જી; ભલુ મરવું છે. લે જમલેાકી; કીધું છ કયમજી; નળરાજાને, જમરાજ આણીએ આપણને વરસે, થશે હુસનું વરુણ ભણે જે એ શી લલુતા, વણુ ખુટે મરે એમ ચાલતુ હાય તા લેદમયતીને, એમ કહેવા લાગા જમછ, અગ્નિ કેહેરે ભલે શ્રમ કીજે, કદાપી થાય સાચેજી; દમયંતી ભણી દૂત થૈ જાય, ચારે નળને જાજી. છે નળ પાસે આવ્યા સ્વર્ગવાસી, વેશ વિપ્રતા ધારીજી; ત્રિપુંડ તાણ્યાં પુસ્તક કરમાં, ગ્રહી સુંદર ઝારીજી. નળે નિર્મળ બ્રાહ્મણુ દીઠી, આપ્યાં દર્માનજી; આસન આપી પૂશ્ન કીધી, પછે પૂછે રાજાનજી. કામકાજ અમસરખુ’ કહીએ, હરિ માહોટા છે કરનારજી; વિષ કહે અમે આવ્યા છૈયે, તુને જાણી ગુણુભડારજી. ૧૩૧સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ વગરના સંદર્ભમાં કંઇક સામગ્રી હોવી જ જોઈએ