પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રેમાનંદ ભટ.

'

૧૩૨ પ્રેમાનંદ ભટ નળ કહે જે માગે તે આપુ, માનો અવશ્યમેવજી; વયન લેઇ વિપ્ર વેશ મુકીને, થયા પ્રત્યક્ષ દેવજી. વ પાશ વાળા ગ્રહી, જમે ગ્રત્થા જમદડજી; જળહળ મંદીર થઇ રહ્યાં, જાણે ઉદયા માર્તડજી. રહ્યા, કરતા દડપ્રામજી; નહીં, દેવ રૂપનાં ધામ. રાજા ચીત નળ વિના કા દેખે મૈં વલણ. રૂપામ તે દેવતા, વિનતી નળરાયને કરેરે; તું દૂત થઈ જા કન્યાને જો,દમયંતી અમને વરેરે. કડવું ૧૯ મુરાગ બેહાગડા, દેવ કહે હા રાજા મિત્ર, પુણ્યશ્લોક પરમ પવિત્ર; કૃપા કરી કન્યા કને જાએ, વેવીસાળીયા અમારા થા. મહિલાને મારા મેહનાં ખાણુ, ચારે ચતુરનાં કરતે વખાણુ; ભાગ્ય હશે તેઢુને વરશે, જેહેના કર્મનું પાનડુ રશે. નળ કેહે રક્ષફ ખળાયા હૈાય, મુને પેસવા નવ દે કાય; દેવ કહું ક્તએ જોગી વેખે, દમયંતી (વના કે નવ દેખે. ચારે કરે નળને અણુસારા, એ ગુણ અદકા મેલજો મારા; એહેવું સાંભળી ચાણ્યા નળરાય, ત્યારે દેત્રને વિમાસણ થાય, ફ્પત નળીરે જોરો, કન્યાનું મન સત્રૈમાશે; વાત કેહે નહી. આપણી વરણી, વેવીસાળીયા મેશશે પરણી. દૃષ્ટ દૃષ્ટ જ્યારે મળશે, ગુણુ આપા નવ સાંભળો; નળને લંવરાવ્યા જેગીને વે, શીખવ્યું તેમ કરો વિશેષ. રૂપ પાલટીને નળ પળીયે), દેવે અનુચર એક મેકલીઓ; દૂતને દેખે નહી નારાય, આગળ પાછળ બન્યા જાય, પેઠા ઘરમાં પાધરા દોર, કા નવ દેખે દિવસનાર; આવ્યે નળરાય શૂર. દાસ, જે રમતી રાણીને પાસ; જ્યાં દમયંતીનું અંતઃપૂર, ત્યાં દીડી દેવકન્યા જેવી કાઇ નાયફા તે ત્યાં નાહાતી, કાઇ કન્યાના ગુણુ ગાતી. કાઇ શામળી તે કોઇ ગારી, કે કાઇ ારી; મુગ્ધા તે કાઇ કામ કરતી હાલેમાલે, કા વસ્ત્ર બધે ઘડી વાળે. રહે આપણે સાજે, હાર ગુયતી કન્યા કાજે; એમ જોયા હુલે માળ, પૂછે ખીજે ચડયા ભૂપાળ.