પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
નળાખ્યાન.

નળાખ્યાન ગેબે સુંદર અતિ સકુમાર, એ નળ આવ્યે; જઇ પેહાંતાં માપઢાર, એ નળ આવ્યેારે, વલણ. બાહેર પધાચ્યાં પ્રેમદા, ચતુરા ઉચલે ચાર; નળ ખેઠા સિંહાસન, ચતુરા ચિતતી તેણી વારરે. કડવું ૨૭ મુરાગ સારંગ, મંડપ મધ્યે માનુની, આસન એડી જાય; સ્વયંવર સુભટને સુંદરી, વર્ણવુ તે શાભાય. છંદ હરિગીતની ચાલ. નૃપભિમક તનયા, રૂપ બનયા, રસીલી રંગ પૂરા; નર અંગના, દેવાંગના, માનની મનમદચૂરા, દુખમાચતી, મૃગલાચની, છે લલિત લક્ષણતિ એ; નિજ મન ઉલાસી, વેણા વાસી, અલક લટ વિશ્વસતિ એ. રાખડિ અમુલ્યે, શીશ ઝુલે, સંધે સીંદુર શાભિયાં; શુભ ઝાલ ઝળકિત, રત્ન ચળકિત, ભૃપનાં મત લેબિયાં. મુખ સુધાસિધુ, અધર બિંદૂ, ભૃગુટ ભભર એ ગુજ છે; એ નેત્ર નિર્મળ, દિસે છે કમળ, ફૂલ ખૂલ્યાં કુંજ છે. આંજેલ અજન, ચપળ ખન, મીન મૃગ એ હારિયાં; પડયા રાય , ાય પૂરા, માણુકટાક્ષે મારિયાં. જુએ વિવિધ પેરે, નયન ધેરે, તિલક ભાલે કીધેલાં; દીપક પ્રકાશા, એમ નાસા, કીરનાં મન લીધેલાં. શોભીત દાઢમ, ખીન્દ્ર રદ યમ, ચિબુક મધુકર ખાળરે; ગળબંધ જુગતા, હાર મુકતા, માણિકમય શાભાળરે. અબળાના અભુજ,જયમલ્લુગમ ભુજ,બાજુબ ધડુમતાં ઝુલે; થાય નાદ રણઝણ, ચૂડિ ફંકણુ, મુદ્રિકા કર બહુ મુદ્દે, દશ આંગળી, મગની ફળી,નખ જોય જ્યમ પુખરાજ છે; કુલના મનહર, હાર ઉપર, આભુષણ બહુ સારે. પડિ વેણિ કટિપર, જાણે વિષધર, આવી કરે પયપાનરે; ગુછ કુસુમ દે, કુચ હૃદે, કુંજરકુંભસ્થળ શાનરે. અલકાવળિ લલિતા, વેહે સલિતા, ઉદર પાયશુપાત; છે ચિત્ર લકી, કરી વકી, મેખલા ધ્રુઘરગાનર, ૧૪૩