પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રેમાનંદ ભટ.

૧૪૪ મેમાનંદ ભટ એ જધા ર’ભા, તા થંભા, હંસગય પગ છાંડતી; સુખપાળ મૂકી, રાય ઢુકી, જાય પગલાં માંડતી. નેપૂર ઝમકે, અણુવટ કે, ધિરના ધમકાર છે; ધાધરે બુધર, અમુલ્ય અખર, ઝુલેલ છાંયાં અપાર છે. ત્યાં અગરખતિ ખળે, ચમરશિર ઢળે,રસિલિ રામા રાજતી; ગાય ગતકલોલક, ચંગ ઢોળક, મૃદંગ વેણા વાજતી. વળિ કાર્તિ અતિઘણિ, ખાલે ખણુિ,ચાલેજેષ્ટિકાર ત્યાં; પાંચ કામબાણે, કરિ સધાણે, ૨.જપુત્રને માર ત્યાં; શરમાઇને ભુપ, પડયા મેહકુપ, પ્રેમપારો બાંધિયા; ટામથી ડગિયા, સ્વાર્થ રળિયા, સાંમિ મીટ સાંધિયા, કા આડા ઉતરે, ખુખારા કરે, ભામનિ નિચુ' બાળેરે; કા આસને પડયા, લથડયા, શકે આવી લીધો ફાળેરે. એલી ન શકિયા, ચિત્ર લખિયા, કા નમે વારે વારેરે; કા સમિપ ધશિયા, મુગઢ ખ઼શયા, પુડેથિ સેવક ધારેરે. કા કનક કાપે, લાંચ આપે, સાહેલીને સાધેરે; જોકે તે લીજે, વખાણુ કીજે, વિવા ચારે વાધેરે. લાંબિ ડેાક કરતા, નથી નરતા, કહે હાર આરેપરે; પૂરી મુગઢ ખાંધે, પ્રેમ સાંધે, પડયા નવ ગ્રહ કાપરે. રાય ગેરાં ગાત્રે, તણાં ભાત્રે, તારૂણી નવ લેખતી; જોઇ મૂખ મરડે, આંખ થરડે, સર્વને ઉવેખતી, વલણ. અનેકને ઉવેખતી, આર્મી ચાલી નાર; ગઈ એક નળ જાણી કરી, દીઠી પચનળની હારરે. કડવું ૨૮ સુ-રાગ સારંગ, મન ઇચ્છા નૈષધરાયતણી, કન્યા ગઢ પંચની ભણી; જુએ તા ઉભા છે નળ પંચ, કન્યા કહે આ ખાટા સમ. સનું કહ્યું અવરથા એક નળ સાંભળી ગયું, નળનાથનું વરવું રહ્યું; ધરા, આ કંપટી કા આવ્યા ખરા. પાંચે નળ ચેષ્ટાને કરે, લેવા માળ કંઠે આગળ ધરે; ત્યારે દમયંતી થઈ ગાભરી, દીઠુ વિપરીત આવી જાંઢાં પિતા ભીમક, અરે તાત હું એક નળને આરેાપુ હાર, દેખી પચને ને પાછી ફરી. જુએ કાતક; પડયે વિચાર.