પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
નળાખ્યાન.

તળાખ્યાન. ભીમક કહે ચેંજ હાય, વિષ્ણુ પુચ ન દેખે કાય; શકે દેવતા તાંહાં Áરધાર, થઇ આવ્યા નળને આકાર. એ પરીક્ષા નિમેષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અત્રીક્ષ; વાત સાંભળી ભીમકતણી, કન્યા આવી પિતાએ મારગ દેખાડયે, નારીએ નળ દમયી જેમ વવાને જાયે, ધસી ઇદ્ર નળ આગળ થાયે. એક એકને અળગા કરૈ, લેવા ચાર કંઠે આગળ ધરે; નહીં આવે સચ કરી, ત્યારે દમયતી થઇ ગાભરી. કે મનમાં શષ્મા હુતાશન, વાંદરાના જેવું થયું વદન; અગ્નિષે જાણ્યુ' એ નું કાજ, રીંછમુખ થાજો મહારાજ. વરૂણે શાપ મનમાંડું દીધે, જમને માંજરમુખો કીધો; ધર્મે અતર ઇશ્યુ એહેવુ, વષ્ણુનું મુખ થાજો શ્વાનના જેવું. રી, વાનર, શ્વાન, માંમ્બર, કન્યા કહે વર રૂડા ચાર; ઈંદ્રરાય વાણી એમ ભણે, ખાધાવેધ માડયા આપણે. જમ કેહે કાં હસાવે શાપ કીધા માંટ્યમાંહે ફોક; મય તી કહેાને વરીએ કાહાને ઉવેખીએ, જોવાને મળ્યા લેક, વિચારે વળી, સમાન શેભે પચનળી. વરાળ કાહાને આરોપીએ; રાજકુમાર, તે એક નળ દેખે નિરધાર. બુદ્ધિમાન નારી છે ઘણું, ભાન મુકાવે દેવતાત; ચારાને પૂછે કરી પ્રણામ, તમારા તાતનાં શાં શાં નામ. લાભવિષે નહીં ગણ્યું પાપ, વીરસેન પાંગે ખાપ; કન્યા વળતી કરને ઘસે, સખી સામું બૈઈ જોઈ હુસે. સખી કેહેશુ ઘેલાં થયાં, શુ કપટરૂપને વળગી રહ્યાં; ખીજા પુરૂષ છે રૂપનાં ધામ, સાંભળેા દેશ દેશનાં નામ. દેશ સકળ નરેશનાં નામ, દાસી કેડ઼ે વર્ણવી ગુણગ્રામ; તાયે કન્યાને ન ગમ્યા કાય, ક્રી કરી પાંચે નળને જોય. હું હું નળ પાંચે આચરે, પશુ કન્યા કાહાને ન વરે; નારદજી ત્રિક્ષ આવીયા, ઈંદ્રાણી આદે તેડી લાવીયા. ચાહારે દેવની ચાારે નાર, ગગને દીઠી ભરતાર; લજ્જા પામ્યા લેબી પશુ, એ કારજ તે નારદતણું, કન્યાએ દીઠી દેવાંગના, અમરાણીને માડી વંદના; અમે ૧ ૧ કુરૂપ, તમેા ભારેખમ અમે! જમ જરાથી ત્રાસીખે, પૂજનીક તમને તમે અમને ભીમક રાજાન, હું તમને પુત્રી સમાન. છે ભૂખ, ઉપાસીએ; પંચનળ ભણી. કાહાડયા; ૧૪૫ શૈકી