પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રેમાનંદ ભટ.

૧૪ પ્રેમાનંદ ભટ એમ કહીને ભરીયાં ચક્ષ, લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ; કેંદ્ર વરૂણુ વર્ષની જમરાય, શેલ્મે મડપે જય જય થાય. નળને થયા તુમાન, કહે ભાગે વરાન કાજ. ખૂઅે વર આપે સુરરાજ, નળનું સહજે સરીયુ' મળમાળ આપી કેંદ્રરાય, લક્ષ વર્ષે નહીં. સુકાય; અશ્વમત્ર આપ્યા રાજન,દિન એક હાડે શત જોજન. કેતુ અગ્નિ નવ દાઝે તુંય, જાહાં સમરે તાંહાં પ્રગટુ હુંય; ધર્મ કેડે ભેગવે રાજભાગ, તાંહાં લગે પુરમધ્યે નહીં રોગ. જે કરશે તારી કથા વાંછના, તેને નવ યે જમજાચના; વરૂણુ ભણે સાંભળ નળરાય, સુકું વૃક્ષ નવપલ્લવ થાય. સમક્યું જળ ઉપજે તતકાળ, આઠે વર પામ્યા ભુપાળ; પછે દમયંતીને આપ્યા વર, અમૃતસવીયા થર્જા તુજ કર. સર્વે રસ્તુતિ કીધી દેવતણી, વિમાને બેસી ગયા સ્વર્ગભણી; દમયંતી હરખી તતકાળ, તળને ફૐ આરોપી માળ. સાધુ રાળ સર્વે બેસી રહ્યા, અદેખીયા ઉઠીને ગયા; વરકન્યા પરણ્યાં રીત કરી, ભીમકે પેહેરામણી ભલી કરી. શ્વાડ કોડ પાહાતાં અરીતાં, નળને વાનાં કીધાં ઘણાં; નળ દમયંતી અન્યે જાય, વેળાવી વળ્યા ભીમક રાય, વાજતે ગાજતે નળ વળ્યા, એડ઼ેવે કળિયુગ સાહામા મળ્યા; વરવા વૈદર્ભી નારદે માકક્ષ્ા, વે ઉતાવળે શ્વાસે હળવ્યે. ખેડા મહીષ ઊપર કળીકાળ, કઠે મનીષનાં શીરાની માળ; કરમાં કાતુ હશૃંગાર, શિર સગડી ધીકે અંગાર જૈ વરૂ દમયંતી રૂપનિધાન, જુએ તા મળી સાહામી જાન; જાણ્યેા જો નળે નળરાજા કરે રાજ કન્યાને નળ વચ્ચેા, કળી ક્રાધે પાછો ચ્યા. પરણવા દીધા નહીં, આજથી આવ્યા પુરવિખે, ભાગવે ભાગ વિવિધ પેર, સ્વર્ગતણું પ્રભુપત્નીતે વાા પ્રેમ, સાચવે બહુ ચાહાવણ્ પાળે કુળધર્મ, ચાલે યજ્ઞાદિકનાં તેણે કબીનું ચાલે નહીં, તીડે છિદ્ર જોતા અહીં નગર પૂઠે ફેરા બહુ ખાય, સત આગળ પ્રવેશ ન સહસ્ર વર્ષ વરીને નુગ્મ ખાળ સાથે નળ દમયંતી હરખે લાગુ પૂઠે થઈ; નારીસું સુખે, સુખ પામે ઘેર; સત્ય તે તેમ. કર્મ; તહીં. થાય; ગયાં, દમય'તીને એ બાળક થયાં. પ્રસાં, પુત્રપુત્રી રૂપે અભિનવાં; ધણુ, બાળક વડે શાલે આંગણુ