પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રેમાનંદ ભટ.

૪૮ મેમાન ભટ. નળ કહે ખાંધવચુત ન રમીએ, એ અનરથતુ’ મૂળરે, તુ જોગેશ્વર કાં ઉપજાવે, ઉદર ચાળીને શૂળરે પુષ્કર કેહે માહારા પાંચ મુદ્રાના, પેઠી જીતુ કે હારૂ રે; એકી પાસે બળદ માહારા, એકી પાસે રાજ તાહારૂં. કળીને સંગે પુણ્યશ્લેકને, પાપતણી મતિ આવીરે; શ્રુત રમવુ અપ્રમાણુ છે પણ, વાત આગળ ભાવીરે. હીબ્રુગ. વલણું. કળીજીગ.- કળીનુગ. ભાવી પદારથ ભૂપને વેઠવુ છે બહુ કષ્ટ ; ઘુત રમવા એઠે રાજા, કીધા કળીએ ભ્રષ્ટ. કડવું ૨૦ સુ-રાગ મેવાડા નળરાજાએ ધુત આરંભ્યું, સત્ય થયું સર્વ ફાકછ; નગ્રમધ્યે વારતા જાણી, ત્રાહે ત્રાહે રે લોકજી દૃમમતીએ નળને કાહાબ્યુ, બળદ ભણી મા જોસેજી; એ વૃષભમાં વેરી છે કારમા, રાજ રમતાં ડાઘા લેક નગરના વારે, ઘણુ વારે પરધાનજી; કળીજીંગે બુદ્ધ ભ્રષ્ટજ કીધી, કહ્યું તું ન ધરે કાનજી, ખેડા બાંધવ પણુ પરીને, ખેલે પુષ્કર રાયજી; ખાસોજી, જે હારે તે રાજ મેહેલી, ત્રણ વસ વર્ત જાયછે. ધરીજી; ત્રણ વરસ ગુXજ રેહેવુ, વેશ અન્ય કદાચિત પ્રીહયુ પડે તે।, વન ભોગવે ક્રીજી, મહીમા મેટો કહીજીગ કૅરૅા, નળને ગમી તે વાત; નળ કેહેરનાખ પાસા, ત્યારે વરસ્યા શાણીત વરસાતછ. હાહાકાર હવે પુર મધ્યે, વાયુ સામટા વાયજી; નાખ્યા પાસા પુષ્કર જીયે, સરવસ હાચ્યા રાયજી. હાસ્ર નળ ને પુષ્કર ત્યા, જૈ બેઠે સિ'હાસનજી; આણુ પાતાની વરતાવી પુરમાં, કહે નળને જા વનજી. વનકુળ પેઢુરી વન વસા તે, કરો વનળ આહારજી; એક વસ્ત્ર રાખેા શરીરે, બાકી ઉતારીસણુગારજી- સર્વે તજી એક વસ્ત્ર રાખી, ઉઠયા નળભૂપાળ; દમયંતીને કાડાવીયુ તુ, પીયેર્ જાજે આ કાળજી. રૂદન કરતી રાણી આવી, બાળક શીશ નામીને સ્વામીને કરે, મને તે લ્યાં હાથજી;. સાથજી..