પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
નળાખ્યાન.

નળાખ્યાન સુખદુઃખની કહીએ વારતા, એખલાં નવ સે!હાયછ; ુ સેવાને આવુ સહીરે, કંથ કહે હા કામની, થાકાતા ચાંપુ પાયજી. તુ આવે મુને જાળછ; રો દુ:ખ સઘળાં વેઠીએ પણુ, ઢળવળી મરે બનેબાળજી રાતી કહે છે કામનીરે, જેમ છાયા દેહને વળગી”; તેમ હું તમારી તારુણીરે, ક્રમે ન થાઊઁ અળગીજી. વલણ. જો અળગી કરશા નાયજી તે, પ્રાણુ તળુ તતકાળરે; નળ કેહે આવા વન વિષે તેા, પાહેર વેળાવે બાળર, કડવું ૩૧ મુશંગ મેવાડા, પધાારે, માસાળ પધારા- મેસાળ માસાળ પધારા બાડુઆરે, મારાં લાડવાયાં એ બાળ; નમાયાં થઇ વરત, સેહેજો મામીની ગાળ-માસાળ ચાંપેરે, રાણી હૃદય હૃદયા ચાંપે,- હૃદયા ચાંપે પેટનેરે. એ છેલું વહેલું' લાડ; હવે મળવાં દોહેલાંરે, મળી છે તે પ્રભુના પાડ–માસાળ” થયાં ભાત વહેણાંરે, થયાં ભાત વહેણાં, ભાત વહાણાં થયાં દામાંરે, નહીં ! । સાય; રૂએ રાણી હૃદયા કાર્ટર, કાણુ માથે ફેરવશે હાથ-મેાસાળ મંદીરના ગુરૂજીરે, મંદીરના ગુરૂ મદીરના ગુરૂજી દેવજીરે, તમારે ખાળે સાંપુ બે તન; જઇ કેહેજો મારી માતતેરે, જીવની પેર કરજો જતન–મેાસાળ પુત્રી જમાઈ, તમતાં પુત્રી જમાઇ- વાસ; પુત્રી જમાઈ તમતા, કહેજો વનમાં પુ કરતી- જઇ કહેજો માહારા તાતનેરે, અમ જોગીના લે તપાસ–માસાળ ચુંબન કરતીરે, માવડી ચુન ક્યુબન કરતી માવડી?, ફ્રીક્રી મુખ જોય; તૈયેથકાં નવ ઉતરેરે, એમ કહી દમયતી રાય-માસાળ વલશે. રયે રાણી અતિષણ, વત્સ સાંપ્યાં ગુરુકર માંહે; ઋષી સાથે એ બાળકાં, વાળામાં નળાયરે, કડવું ૩૨ સુરાગ વેરાડી, બાળકાં વાળાવ્યાં ઋષિ સગાતે, દમયંતી કરે આ; હાહાકાર હવે પુરમધ્યે, મળ્યાં સહીએરનાં રૃ. re