પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
નળાખ્યાન.

નળાખ્યાન. રાતી પત્ની પતિયે દીઠી, ધેાળુ' મુખ થયું દીન; કેહેરે પાપણી શકે મુજ પાખે, ભક્ષ કાં તે માન. હું ક્ષુધાતુર કરીને આવ્યે, રઝળ્યા પાણી માંહે, દાઢ દોઢ ભચ્છ ભોજન કીજે, લાવ પાપણી કાંહે. દે કાટતે ખેલી રાણી, આંસુ પડે મેતી દાણા; ક્ષુધાતુર પાપણીએ મચ્છુ ભક્ષ્યાં, મૈ' ન રહેવાયુ’ રાણા, નલ કેહે સે શીખામણુ દીધી, વીદાય થયે આકાશ; એક ચૂત ન રમીએ, બીજી’ ન કીજે,નારીના વિશ્વાસ. એ વાનાં વાચ્યાં કીધાં, હાથે દુઃખ લીધુ' માગી; હું ભુખ્યા ને તે મુ ખાધાં, શુ’ આગ પેટમાં લાગી, દમયતી હાવા કરે, જાણે સમ ખાઉં સાંને; સજીવન થયાં ઉડી ગયાં, કહુ તા રાય નવ માને. વલણ ન માટે રાજા એ આશ્રય મેટું, ઉઠી ચાલ્યે નળ રાયર; અણુતેડી રાણી દૂભતી, પતિની પૂડે ધારે. કડવું ૩૩ સુ-રાગ વેરાડી. આગળ નળ પૂઠે પ્રેમદા, સતીને અતર આપદ; નળ તિરસ્કાર હીંડતાં કરૈ, હૃર્દ કાઢે અબળા માંખ ભરે. ખાધાં મચ્છુ હશે. ગત શ્રેણી, તા હીંડે છેરે પાપી; પીરે પાણી ફરી કરી, કાંજે મચ્છુ ખાધાં પેટ ભરી. એ મારગ આવ્યા આગળે, વિદ્યા કીધી નારી નળે; તું નહીં નારી હું નહીં કથ, આ તાહરા પીહેરના પંથ માડા સંગ તુજને નહીં ગમે, પીહેરમાં પેટ ભરીને જમે; મુને નાથજી કરો ક્ષમા, માહારે નથી પીહેરની તમા. ફ્રાકટ કરા મુજપર રીસ, અજીત આળ ચઢાવા શીશ; દેવતાનું મુને વરદાન, તે કાં નવ જાણો રાજાન. હતી વાત કામનીએ કહી, કળીને જોગે નળ માને નહીં; આગળ પાછળ અને જાય, કળીએ કીધી ખગની કાય. થોડી પાંખ તે માંસજ ધણું, લોભાણું મન રાજાત; પખમાં દસે ધશે. ભાર, નર નારીના પૂરણુ આહાર. કાણુ પ્રકારે ખગને ઘું, ઉપર વજ્ર નાખ મુજતણ ઉદ્દાઢી કરી સુંદરી, નળ થાયે દેહ નમ કરી. ૧૫૧