પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
પ્રેમાનંદ ભટ.

૧૫૪ પ્રેમાનદ ભટ. અજગર વાધ વર્ નાગ છે, દારૂણુ વનની હવ; ફરાડ કાતર, સિંહના સ્વર, શ્યામા ફાટી ભરશે સ હેલે પામી, ગજગામી, દૈવ ગયા નિર્મૂખ; સ્વયંવર સાય, સાંભળી વાત, સર્વ પામશે સુખ. કાણ નેત્ર લુહે, રાય રૂએ, એને શબ્દ સાંભળ્યા ગાઢ; લેહ પ્રેમજળ, મુકાવ રાય નળ, બળતાને બહેર કા સાંભળી વાણી, જાણી રાણી, રાઈ રાઈ ખેઢી સ્વર; હરખે ભરાયા, સ્વરે ધાયા, વીરસેન અર. પાડે બરાડા, ખળે દવાડા, તરડે કહે યાસિંધુ, દીનબંધું, કાઢ મેહાટા બાળ; ભૂપાળ નળ વહૂની વરદાન, ગયે સુજાણુ, નાગે કીધે નમસ્કાર; આપ પ્રાણુદાન, હે ગુણવાન, કાંઇ હુંએ કરીશ ઉપકાર, વિષથી ન આધા, નાગ લીધે, જોજન દેવ પ્રમાણુ; ખાંધે ચડુડાવી, મૂકયેા બહાર લાવી, શાતા પામ્યા પ્રાણુ, પુણ્યશ્લેક સાચા, વિપ્રવાચા, મળ્યે વૈદર્ભીકાંત; પૂછે નળ, દાધે! સબળ, મુતે કહે માંડી વૃત્તાંત. વલણ, વૃત્તાંત કેડ઼ે ભાઇ કાણુ છે, પામ્યા બહુ પરિતાપરે; સર્પ કહે રાય સાંભળા, મુને હવા ઋષિના શાપરે. કડવુ પ સુ-રાગ દેશામ ખાલ્યા નાગ કરી પ્રામ, રાય મારૂ કરકેટક નામ; હું પ્રાચિન કર્યું પામ્યા સતાપ, સપ્ત ઋષિયે દીધા શાપ વિમાન જાતું હતું. સ્વગૅ ભણી, અજ્ઞાનતા જાગી મુજતી; કુતકારી ક્રૃણા નાખી જ્વાળ, દાધા સપ્ત ઋષિ ચહડયા કાળ, યાતત તેં નાંખી વિષની લેહેર, બળ દવમાં અવની ઉપેર; બહુકાળ લગે વાસા વહૂનીમાંય, ભાગવ દુ:ખ જીવ નહીં જાય. મે' જાણ્યુ શાપ ટળે નહીં ખરા, મુને શાપના અનુગ્રહ કરી; વહુની વેદના દાઢુલી ધણું', કહ્યું દરશન થશે નળતણું પુણ્યશ્લોક બાહેર કાવાડશે, તે તુને શાતા પમાડશે; તે દિવસના વનાઝુ ( મહીં, સાત સહસ્ત્ર વરસ ગયાં થહી. તે તમેા આજ દુ:ખ ટાળીયુ, પુણ્યશ્લોકપણ ખાળીયુ, માહારી દેહને અતિ સુખ થયું, ઋષિ વચનનું કુળ લખ્યું.