પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
પ્રેમાનંદ ભટ.

મેમાનગ્ન ભેટ જોવઃ સ્વાગત નૃશં આતને ધૃતિમતા સવથ્થા | પર્દામની વિધિના વિમેન | સેદિરે ન વિના હિમરમે / ટુ:વિતે મનાત્ત સર્વમસઘમ્ ! ભાવાર્જ-વસંતતિલકા છંદ જે ચક્રવાક દિવસે વહુ સાથ રાખે, તે સગ રંગ રમતાં વિતાપ સોંખે; રાતે વિશ્લેગથકિ ચદ્રપ્રકારા ખુ ચે, તે દુઃખ હાય દિલમાં કશુએન ચે. રાગ ચાલત. એવુ કહિને કરે શયન, વિસ્મય થાય પાડેી જન; ખાળ બીહામણા આવી વસ્યા, કદરજને વિશ્લેગ તે કરો. તે ઓએ સુકૃત શું કર્યું, જેણે આ સ્વરૂપને વર્ચ્યુ વાર્ થયું જે વીપત પડી, આ ભૂતથી છૂટી આપડી. વલણ. ૫૬ આપડી છૂટી લેાક કહે, રચે રાયને રીઝવી રે; વૃદ્દવ કૅહું યુધિષ્ઠિરને, દમયંતીની શી ગત હવીરે. કડવું ૩૬મુ –ાહુરા, સ્વપન’ આવ્યુ' નારને, મુકી જાય છે નાથ; જાગી ઉઠી અચાનકે, ગ્રેહેવા પ્રભુના હાથ, વૈદર્ભી થઈ ગાભરી, વળી જુએ ચેાપાસ; અમ અબળાનાં હૈદે કારમાં,બીહુ તમારે હાસ, જોયુવત કરી કરી, સમ દેઇ કીધા સાદ; પૂછી રૂએ બહુવિધકરી, પામી અતિ વિષાદ રાગ-માર્ અમેા અબળા માણુસ ખીહીજે, નવ કીજે હાસ, હા નળરાય; કેમ ધીરજ તમ આંહાંતા ખેલે હૈ। નળ૦ ધરૂ હું નારી, તમારી ઘસ, હે નળ- રાત્ર અધારી તે! માહારી, વક્ષે કાણુ થાશે, હા નળ ચણ કરી આણુ, પ્રાણુ મુજ જાશે, હા નળ સાવજ, નાગ વાધ તે વરૂ, ખેલા ખાલા વાહેછે યમ, સમ હું તે મરૂ, હાંહાંછ જાગે છે! હાડ, રાડ થશે અગાપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, તમારાં પગલાં નવ પેખું કથ, પંથ કેમ લહુરે, નિશા અધારી ભયાનક, સ્થાનક કેમ રહુરે, હા નળ૦ કાંસુ, હૈ। નળ હો નળ હા નળ હૈ। નળ૦