પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
પ્રેમાનંદ ભટ.

૧૫૮ પ્રેમાનંદ ભટ ખેર ખાખર તે આવળીયા બહુ ખારડી, ક્ર.ચકી, કટાળા થુએર; સરગુવા સમેર. આખડી પડતી સુંદરી, ચણૅ વેલા વીટાય; છુટા કેશ કામનીતણુ, ઝાંખરે ઝીંટાય. વૃક્ષ અથડાએ અગસ, મુકે કાંટામાં પાય; શુદ્ધ નથી રે શરીરની, ભજતી નળરાય. દિવસ નિશા ત્રીછે નહી, એહેવુ' લાડુ અરણ્ય; દમય’તી ભૂલી ભમી, ત્યાં દિવસ ત્રણ, અને ઉદક પામી નહીં, નહી એસવુ શયન; ત્રણ દિવસ એમ વહી ગયા, ભમતાં વન, વલણ. વૈદરભી. વેરભી. વેદરભી. વૈદરભી. વૈદરભી. વન ભયાનક ભામ્યની ભમી, દિવસ ત્રણુ ગયા વહીરે; ઘાટ બાટ ને ગામ ડામ કાંઇ, પ્રેમદા પામી નહીરે. કડવું ૩૮ મુરાગ રામગ્રી, ભૂલી ભમે છે ભામની, નૈષધનાથની નારરે; હો નળ હૈા નળ ખેાલતી, બીનકરાજ કુમારરે ધોવાયુ કાજળ આંસુએ ફરી, વેદનાએ વ્યાકુળરે; અર્ધ ઉઘાડી રૅડી, નાથે કાડયુ છે પટકૂળ રે. એહવે દીઠા એક ચીતરે, ધાઈ દમયંતી ઉલટરે; પૂછે ભાળ નળ ભૂષાળની છે, તારા જેવી કરે, શાર્દૂલ દીઠા વાટમાં, વૈદરભી પૂછે ધરી વાહાલરે; નૈષધનરેશ વાટે મળ્યા, છે તાહારા જેવી ચાલ રે. સાવજ થાયે ગાભરા, ભય પામી નાસી રખે વનદેવી અમને ઝાલતી, પશુઅરિ પૂછે ઊપા મને તાહારી, ગગને તરૂવર જો માહારી વતી, કહી દીસે ભૂપાળરે. પર ઉપકારી સદા તમે,વળી શીતળતારી છાંય; નૈષધનાથ યહુ દીઠડા, જો વનમાંયરે, તર્ ઉત્તર આપે નહીં, તેમ તેમ રાણી રોયરે; પુણ્યશ્લોકે જ્યારે પરહસ્યાં, શત્રુ થયાં સર્વ કાયરે. અજગર પડયા છે વાટમાં, વીકાશી મુખભાગરે; દમયંતીએ જાણ્યું નહીં, તેનાં મુખમાંમુકયા પાગરે. જાયરે; કપાયરે ગઇ ડાળરે; ભૂલી. ભૂલી. ભૂલી. 1 ભૂલી. ભૂલી. ભૂલી. ભૂલી.