પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
નળાખ્યાન.

નળાખ્યાન ભક્ષરે; ચક્ષરે. પડી શક; ચણું ગળ્યો જાનુ લગે, વિશ્વ ચઢી ગયુ શરીરરે. પડી ભેામ સાદ નળને કરે, મુખે પાડે રીરરે. અજગર આનંદ પામીએ, ભલુ જયુ વૈદર્ભી ધણુ વલવલે, ચાં ચઢી ગયાં કંઠે અંધાઈ કાચકી, મુખે મહું સમે મુકે નહી’, હૃદેરસના પુણ્યશ્લોકરે. રાતી રાણી સાંભળી, પારધી આવ્યા ધાઇરે; પગ દીઠે અજગર ચુખમાં, તેણે શ્યામાના સાહીરે, પારધીએ અજગર ભારી, કાહવાડાને ધારે; જન્મન કરીને મુકાવીએ, નળપનીના પાયરે. વૈદર્ભીને વિષ ચડડયું નહી, છે વાસવનું વરદાનરે; કરતળ વાસ સુધાતા, દેહીં રહી પરમ નિધાનરે. વલણ. દૂહી રહી પરનિધાન, હળાહળ ગયુ’ ઉતરી; કેહે ભઢ પ્રેમાનંદ છે, શુ' દુ:ખ પામી સુધરીરે. કડવું ૩૯ મુ–ગંગ માર્ ભૂલી. ભૂલી. ભૂલી. ભૂલી. ભૂલી, વિષધર માણ્યા વ્યાધે આવી, મહીલા મૃત્યુથકી મુકાવી; વ્યાધે અજગર લીધા હાથે, ચાયા તૈડી દમયંતી સાથે. પારધી હીંડચા જગને જીતી, વૈદર્ભી જાય ખીલીતી બહીતી; ગયેા એક તળાવની તીર, પ્રક્ષાલ દેખતાં ભય'તી પ્રત્યક્ષ, તે કીધું સર્પ શરીર. અજગર કીધા નક્ષ; મુખનુ પાસુ રહેવા દીધુ, બાકી શરીરનું ભાજન કીધું, દમયતી વિસ્મે હવી, આ તે વારતા દીઠી નવી; વાંતક કહે હા નારી, તમેા દીઠી વિધા અમારી, મનની ખટપઢ સધળી છાંડા, પ્રેમ કટાક્ષ મુજપર માંડે હું તે! પારધીપતિ છે વ્યાધિ, પટરાણી ક’ ભલે લાધી. કુણુ માત તાત કુણુ સ્વામી, વન નીચાં વૈર;ગ પામી; એખલાં આવ્યાં આણી દશે, કાણુ નામ બાલા રળી રસે. કાણે વચન કહ્યું કવર, માં અંબર અંગે અર; શું નળ નળ મુખે જપે, છે ડાચાં થેલામાં ખપે. જદી દુ:ખ તમને પથુિ, પશુ ભાગ્ય મારૂ એમ કહિને ગયા સ્પર્શ કરવા, તારે અખા લાગી એસરવા. ઉઘડિ; ૧