પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
પ્રેમાનંદ ભટ.

૧૮૨ મેમાનદ મંત વીજળી સરખું ખડગ કાડાયુ, ન જાય જીવતા પાપી; અરે રાજષ્ટ કીધું દુઃખ દીધુ, રથા દેહમાં વ્યાપી. રંગા રેણુ માંહે રાજ્યેા, કેમ પડ્યા હુતા પૂડે; આંખ તરડે દાંત કરડે, મારે ખાગની મૂળે. ઠે આવડે અવની પડે, અકળાવ્યા અલેખે; બાહુકના હસ્ત કળીનાં અસ્થ, ઋતુપર્ણ નવ દેખે. રુદન કરતા આંખ ભરતા, કળી પાગે લાગે; પુણ્યલાકજી ઉગારીચે, નવ મારીયે ત્રણ વાગે. અરે અધર્મનાં મૂળીયાં, તુને જીવતા કેમ મૂ; અમે ધણું તે રવડાવ્યા, નથી નેત્રનું જળ સકું પાપી ધર્મદેન, વિશ્વ વેનાકારી; વિજોગદાતા છેદન શાતા, તેં તજાવી નારી, અવગુણુ કેહેવા કરાવી સેવા, પારકે મંદીર; વદે દીન મરણ જાણી, નેત્રે ભરીયાં નીર. મહારાજ વળતી મારો, ગુણુ અવગુણ એ જોઇ; નળ કહે અવગુણુભાજન તે, સૃષ્ટી સર્વે વગે. સ્વામી એ ગુણુ મેટા મુજમાં, અવગુણુના છેદન; નળ કહે ગુણ અવગુણુ તુ, બેઉનુ કર વરણુન. સ્વામી પ્રથમ અવગુણુ વરણવુ, મારૂં' જે આચરણ; જયાં હું ગમે ત્યાં ધર્મ નહીં, તે ભ્રષ્ટ યારે વધ્યું. દંભી લેાળી તે લલતા, બ્રાહ્મણને કરૂ' ભ્રષ્ટ; અલ્પ આયુષ તે અલ્પ વિદ્યા, અલ્પ મેધની છૂટ. બહુ, અનંત આભડછેટ; ભ્રષ્ટ કહું" નેટ, મારગ મંડાવું; અનાચાર ને અપરાધ સિદ્ધ હાય સન્યાસિ શાળિયે, ભરના જપ તપ દાન દયા છડાવું. તાપસને ડાલાવું; લાજને મુકાવું, તીરથ તે જાત્રા, ધ્વંસક હું ધ્યાનમાં, અભક્ષાભક્ષ અપરસ્પી, અસત્ય વાય્ બેલાવું, વજનબૈર ને પરશુ મૈત્રી, હૈયા નીચે સગત્ય; વૈષ્ણવતા ફેડી વિષય સ્થાપુ, એવી મારી મત્યુ. માત પિતાને પુત્ર ઉવેખે, દેખે શામામાં સાર; ફ્રીડા કામે આઠે જામે, માં તદાકાર વિખવાદ કરતાં જન્મ ય, ગાય ગરીના ગ્રુગ્રામ; લપઢ નિર્લજ્જ થઈ અની, જપે નારીતુ નામ