પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
નળાખ્યાન.

નળાખ્યાત. હુલામાં બ્રહ્મચર્યં મુકાવુ, જતિ પડે મેહુ માંજ; પાખંડિ લાંઠે સુખે જીવે, એવુ મા રાજ. હુ' વ્યાપુ’ ત્યાં હરિ હર નહીં, નહિ દેવ દેવસ્થળ; જ્ઞાન ગાકિ કથા નહીં, એવુ મારૂ ખળ, સ્વામીઢાહી ને મિત્રદ્રોહી, ગુરૂદેહી નર ઘણા; વચનદ્રાહી તે બ્રહ્મદ્રોહી, એ સઉ ગુણુ આપણા. પ્રજા ખેાટી રાજા લાભી, નિરંકુશ લંપટ નાર; વ્યભિચારણી દ્રાકારણી, ભમતી હીંડે અઢાર. ભરથાર પેહેલી કરે ભેજન, સૂએ સ્વામી પેહેલી; થાકે નહીં તે વાત કરતાં, વઢકી મન મૈલી. ક્રોધમુખી તે ચેરટી, લાભણી તે લડતી; સાચી વાત મળે નહીં તે, આડે પહેર અડબડતી. થોડાખેલી સાધમુખી તે, સુતે સ્વામીને વેચે; પુછ્યા ઉત્તર આપે નહીં ને, મેલે પેચે પેચે. અભડાવે રસાઈ અન્ન ચાખે, જણાય પરભ પવિત્ર; કળિ કહે છે મારે પ્રતાપે, એવાં સ્ત્રીનાં ચરિત્ર. પંડિત દુખિયા ને મૂરખ સુખિયા,ભાગી રંગે બરિયા; અસાધુ સુખે અન્ન પામે, સાધુ ધડિયે નહિ કરિયા, દાતાર જ્યાં ત્યાં ધન નહીં, દાતાર નહીં ત્યાં ધન; ખાનાર્ જ્યાં ત્યાં અન્ન નહીં, ખાનાર નહીં ત્યાં અન્ન. રૂપ હોય ત્યાં ગુણુ નહીં, તે ગુણ તહાં નહીં રૂપ; શાશા અવગુણુ વરણવું, છે પ્રતાપ મારે અનુપ, શિષ્યની સેવા ગુરૂ કરે, સાધુ અસાધુનુ' ાચરણ; સ્ત્રીની સેવા કરે ામી, ને સેત્રે બ્રહ્મણુ. છળ અવિક્રય બે અધિક અધિકારી, અઘટિત કરે અન્યાય; હવિક્રય, વિક્રય ગાય. ભક્ષણ. કામ; પરંપતીસગ મૈં પરિના, અરીષ્મા અપલક્ષણુ; ઉપવિત અન્ન સૌમત અન્ન, ક્રીયા અન્ન કન્યા વિક્રય ભૂમીવિક્રય,’ કરે અકરાવ્યું સજ્જા લે તે ગેલન લે,ને મેળે બાપનું નામ. વાટ પડાવે વિશ્વાસધાતી, ભાંડુમાંહે બૈર સાધે; પંચ દેવનું પૂજન તજીને, અસુરને આરાધે. વૈરાગી વિષયી ને જોગી તે ભાગી,ખેડા વણજ વેપારી; વિષયસેવન કરે ને ગર્ભે ધરે, નવ વરસની નારી. ૧૯૩ ..