પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
પ્રેમાનંદ ભટ.

૧૪ મેમાન શ સુરબી દૂધ ચૈડુ કરે ને, દુકાળ તે દુભા રોક રોગ વિજોગ ઘેરે ઘેર, સદા ભરે જળ ચક્ષ કાનું રૂડુ નવ દેખી શકું,મારે કા સાથે નહિ સ્નેહ, કાળ કહે નળાયજી, છે અવગુણ મારા એડ. વિશેષ કેશ મળી આહ્વા, ચડી રાયને રીસ; હવે ન મૂકું અધરખી, હું છેટું તારૂં શીશ, અધ અવની વિષે, આવા તારા ઉન્માદ, કરતા, તારા વધ નણી મળે, સઉ દેશે આશિર્વાદ. ભયને ધરતા રૂદન રાયને કહે કળી; પછે મુન્ની માળે, ગુણ મારા સાંભળી કૃત શ્વેતા દ્વારે, શત વર્ષે તાપરા તાપે; તેાય તેરી હર હર બ્રહ્મા, દર્શન કાય ન આપે.. કી કહે મારા રાજ્યમાંહે, ધ્યાન ધરે વિશ્વાસે; તે તેને દેવતા તે, આવી મળે ખટ માસે, એ ગુજુ છે એક માડી, હવે બિજે કહું વિસ્તાર; શત વાર્ દાન કરે ત્રણ યુગે, એકવાર પામે ફરી ભાવે કભાવે મારા વારામાં, જે હેતે નર નાર; પુન્ય કરે જો એકવારે, તેા પામે શતવાર. માયા; નળ કહે જા નહિ હહ્યુ, ઉપજી મુજને અનત અવગુણ તાદ્વારા તે, એ ગુણૅ ઢંકાયા. મારા રાજ્યમાં તું નહીં, જો હાય છવાનુ કામ; કાળ કહે હું કયાં વસુ, વસવાને આપેા ઠામ, નળ કહે ખેડાના તારે વાસ હરિકીર્તન; જ્યાં હઊં ત્યાં નામ તમારૂં, તે કયાં રહુ હુ' દાસ; દુમમાંહે, સદા મહારી, અથવા સ્થાનકતું નહીં, તેવુ લીધુ યન રાય એ સ્થ ઉપર, ઋતુપર્યું સમજ્યો નહીં; હર્ષ પૂરસુ હય હાંયા, જાણે પ્રેમસરિતા વહી વલણ જ્યાં કથા ડ્રાય એવે વહી થાયે પ્રેમરસ, રથ ગાતા ગડગડાટરૅક, કહે ભટ પ્રેમાનંદ નાથની, વૈદા હુએ વારે. કડવું ૫૪ સુ’ાગ ગાડી. દભવતી કહે દાસીને, સુણુ છે વિના વાયદા આજ, મહિલા માધવી સાધવી;