પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
નળાખ્યાન.

નળાખ્યાન માધવી. ફેડ ઋતુપર્ણ આવરો, મુખ્ય ને હારો નળ મહારાજ, મહિલા અવધ પાહાતી છે વનતણી, સુશુ સાધવી; થયા ત્રણુ સંવત્સર, મહિલા એવડા અવિનયશા વસ્યા, સુણુ સાધવી; પ્રભુ કરી ન તપાસ્યું ઘર, મહિલા માધવી. ન સભાચ્યાં બાળક બાહુ, સુણુ સાધવી; કòષ્ણુ પુરૂષનાં મન, મહિલા માધવી. હુ મા છવી જોઇ નહીં, સુણુ સાધવી; વંધ્યુ હશે કમ વન, મહિલા માધવી. આ વાયસ લે બારણું, સુણુ સાધી; મન ઉપજે હરખ તર્ગ, મહિલા માધવી. આજ કે ડાથી આંખડી, સુણુ સાધવી; વળી ફરકે ડાબું અંગ, મહિલા માધવી, શુ મનનો માન્યો આવશે, સુણુ સબવી; થાશે શુકનકેરાં શ્રવણે વધામણી સાંભળુ, સુણ સાધવી; કા કહે પૃધાશ્યા નળ, મહિલા માધવી. વધુ થાશે વેરી વિજોગો, સુણ સાધી; ગયા જડશે સજાગ, મહિલા માધવી, વીરસેન સુત આવñ, સુણ સાધી ત્યારે ઢળશે સઘળા રોગ, મહિલા માધવી. ફી કેહેરી આવી વધામણી, સુણુ સાધવી; નથી આપવા સરખી વસ્ત,મહિલા માધવી, અર્પીશ દ્વાર હૃદયાતણો, સુણુ સાધવી; પણુમીશ જોડીને હસ્ત, મહિલા માધવી. આરીકે એસી નીહાળીયે, સુણુ સાધવી; એવે ઉડતી દીઠી રજ, મહિલા માધવી. ફળ, મહિલ! માધવી, સાધવી; માધવી. આ રથ આવે છે. ગરજતા, ઋણુ સાધવી; વળી કે ગગને ધ્વજ, મહિલા માધવી, એ પડધી પડે અવચરણની,સુણુ સાધવી; એ ઢાંકણીમાં છે વિચાર, મહિલા માધવી. આ પરાણે ઉચા ઉછળે, સુણુ સાધવી; હેય નળસુખને ટચકાર, મહિલા માળવી. ૧૫