પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
નળાખ્યાન.

નળાખ્યાન. હય દુર્બળે વળીયેા છેક, સારથી સ'સાર' વÀકરે; કાંઇ અટપટુ' સરખું દીસેરે, એહવે બાહુક ખેચે રીસેરે. ઋતુપર્ણ મુકો રથ તાણીરે, ઉઠો ધાડાને કરા ચારપાણીરે; નાખ્યું. પરાશને રાસરે, જઇએ। ઋતુપર્ણ પાસરે. આવે લાગતા રય આધે ખસેરે, સલા મુખે વસ્ત્ર દૈઇ હસેરે; તેમ મચમચÌ આંખડીરે, ખેાળામાં વસ્રની ગાંઠંડીરે. ઋતુપર્ણને બાહુક પુછેર, કાં વેહેવાને વિલબ શું છે; રાજા રાખે સામે વારીરે, તેમ આછુક ખેલે ખખારીરે. ઋતુપર્ણને પૂછે ભીમકરે, આશુ સખા કરે છે જકરે; એ મિત્ર કયાંથી ઉપરાજ્યારે, જેથી કામ હીંડે છે લાજ્યારે. કાા કાંહાંથી આવ્યા રાષ્ટ્રારે, ઘણું થાકા રેણુ ભરાારે; ઋતુપણું કહે આ ભીષા ગુણીરે, નથી એક વિધા ઉડ્ડીરે. કોઈ વિદ્યાએ ન જાય વાધીરે, તે માટે મૈત્રિ આંધીરે; થાંકણી વિધા હાથેરે, મે મૃગયા તૈયા થેરે. વન ભમતાં થયેા અતિકાળરે, હાં આવી ચઢંડયા ભૂપાળ; ભીમક કેહે કીધી કરુણારે, આજ સેજે શ્વાનો પહરૂારે. ભૂપ લીમકે હલલ કીધીરે, રસાઇની આજ્ઞા લીધીરે; ભૂપ બાજુક છે તે ભેદીરે, આ ભયા છે આત્મનિવેદીરે. ક્ષણ. આત્મનિવેદી છે સારથી, હસ્યા ભીમક ભૂપાળરે; અને વમન થાય. દરશણે તે, આવડા શે સુગાળો. કડવું ૫ મુરાગ નટની, બાહુક માકણ્યે વાડીમાંહે, સાઈ સ્થળ એકાંત; કેહે વૈદરભા કીજે પરીક્ષા, પુણ્યશ્લેકની પડે બ્રાંત. ભીમકે આજ્ઞા આપી, અશ્વના ગે તપાસ; ઋતુપર્ણ ઉતા ભવ્ય ભુવને, કરે સેવા દાસ. દમયંતીયે ભીમને કહાવુ, આજ્ઞા તમારી લીજે; બાહુકમાં છે ગુણ નળરાયના, અમે પરીક્ષા ફીજે. એકાંત વાડી દુખપતીની, કીધુ રસાઈનું સ્થળ; વાલા કુંભ આણીને મુકયે, મુકયાં કાષ્ટ નહીં અનળ. બીજાં પાત્ર મુકયાં નાનાવિધ, મુક્યું નહીં મેક્ષ; માધવી કશવી મુકી સેવાને, જાણે સર્વ દમયંતી ખેઠી ઝરૂખે, ખતપર આડા તેડી લાવે રૂપાળાને બ્રુઆ, કેમ જમે છે ક્ષક્ષયુ. બાંધી; રાંધી ૧૨૭