પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
નળાખ્યાન.

નળાખ્યાન જેમ કૃપણને ઘેર કમળા વસીયાં, પેર ન પીછે પયતણીરે; તેમ મારે ઘેર નળ વસ્યા જેમ, ભીલને ઘેર પારસમણીક હવાં હું શું કરે જેમ અધપત્નીતણુાં અભૂષણ તે,ºથાસહુ સણગારરે; જેમ તીવ્ર આયુધ કાયરને કર, મરકટ મુક્તાહાર. હાવાં હું શું કર કળશ અમૃતના ભસ્યા કા, મુરખને પ્રાપ્ત થઈરે; છે ભૂર ભેગી વારુણીને, સુધાપાન નિશ્વાસ મુકે ને કંઠ સૂકે, થઈ ભૂપને પીછે અપરાધ વિચારી આપતા, ઋતુપર્ણ દુખીયા થાય. હાવાં હું શું કરે. પુણ્યશ્લેકને પાયે લાગે, કુરી કરી કરે વિનતીરે; એ કૃતકમનાં કાણુ પ્રાશ્રિત, ભચાં લોચન ભૂપતી, હાવાં હું શું કરે. પાવક માંહે પરજળું કે, હળાહળ ભક્ષ કર; જીવવું માહાર' ધિક્ક છે, દેઉં હું નિશ્ચે પરહરૂ. હાવાં હું શું કરે. નહી. હાવાં હું શું કરે. વેદનાયરે; વલણ. પરહરૂ' દેહ માહરે, ગાજારા છવીતે શુ કરૂંૐ; ઋતુપર્ણનું પરમ દુઃખ દેખી, સમાધાન નળે કસુરે. કડવું ૬૩ સુરાગ માર્ ઋતુપર્ણની પીડા નણી, નૈષધનાથ બાલ્યા ત્યાં વાણી; ન થૈયે કાયર આંસુ આણી, એમ કહી લેાઘાં લેાચન પાણી. આપતકાળ કર્મ શું કહીયે, જે જે દુઃખ પડે તે સહીયે; કાહાને આસરે નિશ્ચે જયે, પંચરાત્ર સેવક થઈ રહીયે. ગુપ્ત રહ્યાનું કારજ સીધુ', માહાર' દુ:ખ તમે હરી લીધું; જે જનુનીનુ પણ મેં પીધુ, તેણે એવડુ' સુખ નથી દીધું. દશ માસ તે પેટમાં રાખે, અધિક થાય તે એવુ ભાખે; ત્રણ વરસ લગી કાણુ રાખે, ભલાઈ તમારી થઇ ઝુગ આપ્યું. જાહાં લગે સપત હાયે, તાંહાં લગે પ્રીત કરે ક્ચ્યા સમે તાહારે સઘ વિગેયે, નમતા તે જે લેબના લીધા માયા માડે, થાય પરીક્ષા ક્ષત્રી જણાયે ઉધાર્ડ ખાંડે, ભુંડા મિત્ર કાયે; સાડામુ ન જોયે. દુઃ ખને દાહાડે; તે ભીડે છડે, ૧૯૭ કર્મકથા મેં માહારી જાણી, ચાહેાવણના પામ્યા પ્રાણી; જારે વન નીસર્યાં હું ને રાણી, પ્રજાએ ન પાયું પાણી. થયા પુષ્કર બાંધવ વેરી, કૈંકુ' અબર નીકળ્યાં પેઢુરી; કીધાં કાતુક લોકે સેરીસેરી, તે દુઃખસાગરની આવે છે લેહેરી.