પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
પ્રેમાનંદ ભટ.

૧૯૯ પ્રેમાનન્દ્ર ભટ મને ભાઈ પ્રજાએ કાહાડી નાખ્યા,સ્વાદ સંસાર સગાઇને ચાખ્યો; ઋતુપણું તમે શરણુ રાખે, તે ઉપકાર ન જાયે ભાખ્યું. શત કલ્પ કરે કે ગંગાસ્નાન, કરે કોરી જગન દે ઘન; કુરૂક્ષેત્ર કરે જપૃધ્યાન, નહિ ફળ શğાન સમાન. ઋતુપર્ણને શેક દુ:ખ દેખી કલપે પુરના લેક, શુભ સમે આંસુ ભરે તે ફોક; એમ કહી ભેટા પુણ્યશ્લોક, ટાળ્યા તાહારે ઋતુપર્ણ કહે છે શીશ નાંખી, ઉપકીરતી મેં બહુ પામી; તમેા સકળ નરપી સ્વામી, સ્વારથ અંધ થયે હું કામી ભીમકતનયા જનેતા જેવી, પતિવ્રતા સાધવી દેવી; તે ઉપર કુછી એહેવી, એથી અન્યાય વાત બીજી કેહેવી, વલણ. તહેવી વારતા અધર્મ છે શું, કરૂ હું દેહ ધરીરે; વૈરબી મુજમાત જેહેવી, વરવાની મેં મુધ કરીરે. –રાગ ધવળ ધન્યાશ્રી. કડવું ૬૪ લાકૂપમાં ભૂપતી પડીયે, 'સુ' ન શકે ભાળીજી; ચતુરશિરામણી નૈષધનાથે, ભીમકરાયના પુત્રની પુત્રી, વેળા વાત સંભાળીછ. સુલોચના એહેવુ નામ; દમયંતીની દમનકું એરતણી તે કુંઅરી, શુભ લક્ષણ ગુણધામજી. અનગંગના સરખી સુંદર, દમયત શું ખીજી; ઋતુર્ણને તે પરણુાવી, ભત્રીજી. પેહેરામણી ઘણું પ્રીતે આપી, સતાબ્વે ઋતુપર્ણ; અયેાધ્યાપતિ ચાયા અાધ્યા, નમી નળને ચણૂંછ. પપરે આલિંગન દીધાં, નળે આપી અવવિધાયજી, પંચ પત્ર રહ્યાં પુત્ર સાથે, પછે વિદા થયા નળરાયજી, પ્રજા સર્વે સગાથે લઇને, ભેટી નૈષધ જાયજી; નાના વિધનાં વાછત્ર વાજે, શાભા ન વરણી શકાયછે. ચતુરંગ સૈન્ય બહુ ભીમકે આપ્યું, સાથે થયા નરેશજી; નળરાજા ઘણા જોદ્ધા સંગાથે, આવ્યા નૈષધ દેશછે. તે સમાચાર પુષ્કરને પહાતા, તેમજ ઉઠયા રાયજી; પ્રાસગાથે સામે ભળવા, પ્રીતે પાળે પળાયજી. હેપદળ પાયદળ ગજદળ સ્થળ, કળ ન પડે ક્રાણુજી; પ્રભુળદળ સાળ પુરવાસી, નિરખવા નળ તરસે પ્રાણજી.