પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
પ્રેમાનંદ ભટ.

૨૦૮ મેમાન ભટ સુખી પિતા હશે જે તણા, તે પુત્રીને લાજ ધારું કાના પિતા લખેશર કહાવે, તે તે મારે શું ખપ આવે. રાંક પિતા આવ્યા મુજ ઘેર, એક કાપડુ સાનાના મેર; તમે મન માને તે કા, એ પિતા મારે જીવતા રહા. મર્મવચન નણુદીને કહી, પછે પિતા પાસે પુત્રી ગઈ; દૂરથકી દીઠી દીકરી, મેહેતાએ સમસ્યા શ્રીહરી, અન્ય અન્ય નયણાં ભરી, ભેટયાં બેઉએ આદર કરી; મેહુતે મસ્તક મૂકી હાથ, પાસે બેસાડી પૂછી વાત. કુંવરઆઈ કહે કુશળ ખેમ,સાસરિયાં કાંઈ આણે છે પ્રેમ; રૂડા દિવસ આવ્યે દીકરી, તે મોસાળુ કરશે હરી. કુંવરબાઈ ખેલી વીનતી, માસાળુ કાંઇ લાવ્યા નથી; નાગરી નાણે રહેશે કેમ લાજ,વિનાદ્રવ્ય આવ્યા શું કાજ નિર્માલ્ય નિર્ધનને અવતાર, નિર્ધનનું યુ' ધિક્કાર; નિર્ધનને કોઇ નવ ગણે, નવ રાખે ઊભે આંગણે. ચતુરપણું' નિર્ધનતુ જેહ, ઘેલામાંહી ગણાય તે&; લાક ખેલાવે દુર્બળ કહી,એથી માડું કાંઇ બીજી નહીં. પિતાછ કાંઈ ઉધમ ન કરા, ધનના નવ રાખે. સધરો; આ અવસર સચવાશે કેમ, પિતાજી તમે વિચારા એમ. નથી લાવ્યા કકુની પડી, નથી લાન્યા મેડ નાડાછડી; નથી માટલી ચાળી ને ધાટ, એમ શુ આવ્યા રેવાટ. કેમ કરી લજ્જા રહેશે તાત,ડુશેન મુઈ મરતે માત; માતા વિના સુનો સંસાર, માતા વિના તે શી અવતાર. જે બાળકની માતા ગઈ મરી,બાપની સગાઇ સાથે ઊતરી; જેવું આથમતા રવિનુ તેજ, મા વિના એવું બાપનું હેજ, સુરભી મરતાં જેવુ વચ્છ, જળવિણ જેવું તલકે ભચ્છ, ટાળા વાઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી. લવણુ વિના જેવું શીકું અન્ન, ભાવ વિના જેવુ ભોજન; કીકી વિના જેવું લોચન, મા વિના તેવું બાપનું મન બડા 2 રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી; ગાળ વિના મેળા કંસાર, માતા વિના સુના સસાર શિદ કરવા આવ્યા ઉપહાસ, સાથે વેરાગી પાંચપચાસ; શખ તાળ તે માળા ચગ, એં માસાળુ કરવાના ઢગ ન હાય તા પિતા જાઓ પાા કરી,એવું કહીને રાઇ દીકરી; મેહં મસ્તક મૂકયે હાથ, કરશે મોસાળુ વૈકુંઠનાય.