પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
પ્રેમાનંદ ભટ.

૨૧૦ પ્રેમાનંદ ભટ સહસ્ર મહેર સાનાની કડી, કહેતાં પા ક્ષેભ; વહુ; ઘરડાં અમે માટે ધર્મે લખાવ્યુ, ન મળે ઝાઝા લેાભ. એ લખ્યાથી અદકરા તે, તમારા ઘરની લાજ; તવ મુખ મરડી નજુદી ખોલી, સિદ્ધ થયાં સર્વ કાજ. ભારે મેટા એ પહાણ લખેાની, જે મેહેતાધી અપાય; દશી કહે શે શેર કશ છે, લખતાં ના શું નય, વલણ. વહુજી. વહુજી; વહુજી. વહુજી; વહુજી. શું Áય લખતાં આપણુ, વડસાસ વિકરાળરૈ; કાગળ આપ્યા હાથમાં, પડી પેટડિયામાં ફાળરે. કડવું ૭ મુ-શંગ માર્ ફાટ વાળ્યો , ડૅસિયે ડાટ વાળ્યારે; વડસામ્ર વેરણ થઇ મારી, હરખ ઈયાનો ટાળ્યા, ડાસિચે, મીઠાં વચનની તે થોડા એલી, હીડે હરિગુણુ ગાતીરે; પરમારથી થઈ પત્ર લખાવ્યું, મનમાં મેટી ફાતી, ડેસિચે, કાગળ લઈને કુંવરબાઈ આવ્યાં, પિતા કરે પાસેરે; વડસાસુયે વિપરીત લખાવ્યું, કહેા હવે શું થાશે. ડેસિયે. લખેશ્વરીથી ન પડે પૂરૂ, એવું માંહિ લખાવ્યું; સાધુ પિતાને મહા દુ:ખ દેવા, મારે સિમત શાને આવ્યું. • સહસ્ર મહેાર સાનાની શકડી, વઅતણુ’ નહિ લેખુરૈ; તાતછ હું તમારી પાસે, કાડી એક ન દેખુ’: સિયે. પિતાજી તમા પાછા પધારો, અહિં રહે ઇજ્જત જાશેરે, ડાસિયે મહેતાજી કહે પુત્રી ભારી, રહે તમે વિશ્વાસે; ડેસિયે રૂડું કીધું રે, આપણુ કારજ સિક્યુરેસિયે ઝુ’ કરે. શામળિયા અવસર નહિ ભૂલે,તુ કાં આંસડાં પાડેરે; દામેાદર કાંઈ નથી દેહલા, નહિ કરજે કાઢે. સિયે ડું કરે કુંવરબાઇ તમે ઘેર પધારો, આપણુ એમાં શું જાશેરે; જો મામેરૂ' હરિ નહિ કરે તેા, ઉપહાસ ઍને થાશે. ડેસિયે. પચાળીનાં પઢકુળ પૂછ્યું, નવસે તે તે રીતે વિશ્વાસ હૃદૅમાં રાખે તમે, મામેરૂ કરશે, તું થાવા દેને ડોસિયે. વૈષ્ણવની પણ એ પ્રતિપાલણું કરશે, શામળિયા ડેસિયે. કરી હત દિકરીને આવ્યુ, સુણી તાતની વાણીડ કુંવરબાઈ કરી મંદિર આવ્યાં, વિશ્વાસ ઉરમાં આણી. સરે. નવાણું રે; વાહાલ્યુ. ખાળ; ગાપાળ.