પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
મામેરું.

મામેરૂ. કડવુ’ ૮ સુ.રાગ ગાડી, જોજોરે કાત: કળિજીગનાં, વૈષ્ણવની ચેષ્ટા થાયરે; વાંકા ખેલી નાત નાગરી, સહેજે ખેલે અન્યાયરે, કાતક, ટેક ભોજન કરવા મેહેતાજી તેડયા, સાથે બહુ વેરાગી; ટાળે મળે સહુ નાત નાગરી, જોઈ જોઈ હસવા લાગીરે. કાતક. ચીયાં તીલક ને તુળસીની માળા, છાપા અંગ ખીરાજે; વેવાઈનાં રૂપ જીએરે બાઝ્યા, કોટિક કદર્પ લાજેરે. તક. મલાર ગાશે નહાતી વેળા, વરસશે પ્રસાદ કરતાં થાળ ગારો, જમશેજાદવનાયરે વરસાતરે; કાતક. કાતક. સ્નાન કરી સઉ નાગર બેઠા, જેને જેશુ મળતું રે; મેહતાજીને નાહાવા અથૈ, જળ મેથ્યુ કળકળતુૐ જેમ તેલફના તાતી ઉકાળી, સૂધનાને તેમ વેવાણે જળ ઉકાળ્યુ', મહુતાછો ઉષ્ણાદક ઉનું દેખતે મેહે?, મળ્યુ ટાઢું પાણીરે; મર્મ વચન મુખ ભરડીને મેલી, કુંવરબાઇની જેઠાણી, કાતક. માગ્યા મેહ વરસે મેહેતા,તા અમ પાસે શુમાર; આજઠે બેઠાં તાળ મગાવી, ખેાલ હૃદૅમાં વાગ્યા. કાંતક- સમરછુ કીધુ' શામળિયાનું, આલાપ્યા રાગ મલારરે; નાગર લેક જેવાને મળિયા, મેલે વગ ઉચાર, કાતક ૨૧૧ તળવારે; છળવારે કાંતક કડવું ૯ મુરાગ સાર્ડ લાર મેહેતાજી બેઠા ખાજકે, સમ શ્રીગેાપાલ; મલાર ગાયે પ્રીતશુ, મેધ ગુજ્યા વાડી તાળ. મહેતાજી. ઉપહાસ થાય તારા દાસના, શામળા કા સહાય; નાંખ્યુ ઉષ્ણદક અતિ ઉકળ્યુ, શ્રીફ્ળ ફાટી જાય. મહેતાજી. જેમ કઢા ઉકાળી તેલની, કાપ્યા હુસઘ્વજરાય; તારી કૃપાએ ટાઢું થયું, ઉગા સુધન્વાય. મહેતાજી. હડી સકારી તે શામળા, આપ્યા રૂપૈયા સે'સાત; તે વિશ્વાસે વળગી રહ્યા, વિઠ્ઠલ મેકલળે વરસાત. મહેતાજી. સમાવલુ નહિ આપે ભળા,કરશેા ભામેરૂ” ક્યમ; વિનતિ નરસૈંયાની સાંભળી, પ્રેયા ધન પરિક્ષા, મેહતાજી, પળમાંહિ આભે બટા થઈ,ચાદશ ઢથા અધકાર; ગગન વિષે ધન ગડગડે,થાય વીંજતા ચમકાર. મહેતાજી