પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
પ્રેમાનંદ ભટ.

૨૧૨ પ્રેમાનંદ ભટ. ડે કારણુ બહુ ફાંકરા, વરસે મૂશળધાર; વેવાઈના ઘરમાં જળ શું, કરે લેક પેાકાર. મેહેતાછ. સર્વ નાગરિયા પાયે પડે, ક્ષમા કરા અપાધ; અમે અજ્ઞાને ન ઓળખ્યા,તમે શિરામણી સાધ. મેડૂતાછ. શ્રીરંગ મહેતા સ્તુતિ કરે, વેવા માગે ભાન; વરસાદ વીસર્જન થયે!,કીધુ મેહેતાજીએ સ્નાન. મેહેતાજી. ઠગ નાગર કહે થયુ'માવઠું એમ થાય છે અહુવાર; પ્રતીત ન પ્રત્યક્ષ પારખે, કળજુગના પ્રકાર. મેહતાજી. વલણ. મેહેતાજી ભાજને બેઠા, કરમાં લીધી તાળ; ટાળુ વેરાગી તણું, તેણે ગાવા માંડી થાળરે. કડવું ૧૦ મુરાગ સામેરી, મેહુતે ગાઈ પ્રસાદિની થાળી, આરાગાવ્યા શ્રી વનમાળી; લીધે પ્રસાદ પૂરણ પ્રીતે, પછે શુ થયુ રજની વીતે. ઢાળ. વીતી રજની કીર્તન કરતાં, થયા પ્રાતસકાળરે; કુંવરબાઈ આવ્યાં પિતા પાસે,હવે માસાળાંની કરા ચારે. મેહેતાજી કહે પુત્રી મારી, જઇ ન્યાતને તેડાં કરશે. વિશ્વાસ આણી મંડપમાંહી,એક છાબુ ઠાલી જઈ ધરા, જ્ઞાત સાં સહિત પધરાવા, સર્વકુટુંબ પરિવારજી; છે વાર નાત મળ્યા તણી, નથી માસાળાની વારજી. કુંવરબાઇ કહે તાતજી મતે, કેમ આવેવિશ્વાસરે; ડાલી છાબ હું કેમ ધરૂ થાય લેકમાં ઉપહાસરે, મેહેતાછ કહે પુત્રી મારી, વૈષ્ણવની દીકરી; ત્યારે મારે ચિંતા શાની, માસાળુ કરશે. શ્રીહરી, મેં વચન સુણિ તાતનુ, સાસુ કતે આવી વ; ભાશ પિતા માસાળુ’ કરે છે, સગાં મિત્ર તેડે સહુ ખેાખલે પડયે તેડાં કીધાં, મેળવ્યું ખાધું ગામ; વેવાઇ વરગ એણીપેરે માલે,મેહેતા મૂકીને જાશે મામ. માપમાં મહેતાજી આવ્યા, હાથ ગ્રહી છે તાળ; નાગર સઉ ઉભા થઈ, કેડ઼ે પ્રેમે જેગોપાળરે મગાવી એક છાખ ાલી, તે ચાકમાં આણી કરી; મેહેતાજીએ શંખ પૂ, વિનતી શ્રીહરિની કરી.