પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
મામેરું.

મામેરૂ કડવું ૧૧ સુ–રાગ મા મેહેતે વજાડયા શખ, સમય વનમાળી; લાગી હસવા ચારે વણૅ, માંહામાંહિ દે તાળી. જુઆ મેસાળાના ઢગ, વેવાઇંગે માંડા; નાગરના વેઢુવાર, એણે સરવ છાંડ્યા. છાપાં તિલક ને તાળ, જુએ તુળસીમાળા; નસા કરશે નૃત્ય, ગાશે રાપીવાળા. જોવા ળિ નાગરી નાય, બહુ ટાળે ટાળાં; મુખ મરડી કરે વાત, આપશે ધરયેળાં, બહુ નહાની મેટી નાર, કરે વાંકી છાની વાત, સાકરપે ગળી. મેહેતાને કરે જેશ્રીકૃષ્ણ, હસિ પરૂ’ જોતી; મુખ ઉપર લળકે સાર, વેસરનાં મેતી. ચાળી; મંડપમાં મળી; ચરા ને કરે બહુ ડાળી, સજ્યા સાળ શણુગાર, જોખન મદભરિ નાર, માતીહાર, જડાવ ચૂડા હાથ, માળા ઊરપર લળકે છે; કંકણ ખળકે છે. શિમ રહિ આઢે ચીર, સગઢ વાળે છે; અણિયાળાં લાયન, કટાક્ષે ભાળે છે. છૂટે અમારે નાર, વેણી ફાધાં છે; ઝાંઝર ઝમકે પામ, કડલાં કૈસર તિલક વિશાળ, ભાલે કાઈએ નહાનાં બાળ, કેડૅ લીધાં છે. કાઈ જેવા ડાલી, છાખ, અબળા ઊઠે છે; કાઈ વહુવારૂ લજવાળ, નણુદી `ઢે છે. કા શિખવી ખેલાવે બાળ, વારી રાખે છે; કા વાંકા ખેલી નાર, વાંકુ ભાખે છે. એવાં કાતક અનેક, સહુકા દેખે છે; સહુર્જ ખેલે અન્યાય, હરિને લેખે છે. આઈ કવરવહુને માપ, કરશે ભામે, હું લઈશ પાળી સાર, સાડી નહિ પેહે વૈષ્ણવને વહેવારિયા લાંબી છે; કાંખી છે. શી ખાટ, કાઢે માળા છે, દશ વીશ, ટાપીવાળા છે. ૨૧૩