પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
પ્રેમાનંદ ભટ.

૨૧૪ મૈમાનદ ભટ. કુંવર વહુ ધન્ય ધન્ય, પિયર પનોતી છે; આપે વગાડયા શખ, સાદર પેાતી છે. વાંકા ખેલા વિષ, ખેલે મુકો છાખમાં ઉપહાસે; વ્હાણુ, વાયે ઉડી જાશે, મુખ્યા દિકરિએ નિશ્વાસ, વિ પિતા પાસે; મેહેતે કીધી સાન, રહેજે વિશ્વાસે. વલણ. વિશ્વાસ રાખે દિકરી, કરમાં લીધી તાળરે; કાગળ મૂકયે છાબમાં, મેહેતે સમય શ્રીગેાપાળરે, કડવું ૧૨ મુ. રાગ સારંગ ઠાલિ છાળમાં કાગળ ધરી, નરસિહ મેતે સમી હરી; વેરાગી સર્વે પુડે ગાય, નાગરી મન કાંતક થાય. વાંકાં વચન ખેલે વેદિયા, મેડૂતા માધવમાં ભેદિયા; જુએ છાબમાં મૂકયુ' સાર, એ દીસે કમખાની હાર. નવ ધરે, મેહેતે સ્તુતિ માધવની કરે; જય દામાદર બાળમુકદ, નરકનિવારણુ નાનંદ. તે ખાલ અંતર વૃંદાવનચંદ, નક દીનદયાળ. દેવિક્રેનદન વિશ્વશ્વર ગોપિનાથ ગોવિંદ ગેપાળ, અનાથ Glorin નંદકુમાર, શુ કરી હુ’ સેવકની લેજો સભાળ, મેસાળાની કરજ ચાલ; મુકીર્તન હાથે તાળ, નાય નગરી ખેલે આળ છે. દાહેલા લાકાયાર, રાખો આણીવાર; ભાશ શેડ તુ પાપી સસાર. તમે પ્રતિપાળા પોતાના દાસ, માટે મુજને છે. વિશ્વસ, અરિષના નિવાયૅક્ ત્રાસ, તમે ભેગળ્યા છે ગર્ભવાસ. લીધે મચ્છતા અવતાર,શખાસુરના કિંધા સહાર; કમરરૂપ કર્યું. મારાર, ચાદરસ્ત થિ કાચાં ખૂહાર. મહિરણ્યાક્ષ મહાપાપી, ધરણિ સ્થિર કરીને સ્થાપી. અામેલ સરખા મહાપાપી, પુત્રને નામે પદવી આપી. પ્રહાદની દાહલી જાણિ વેળા, પરમેશ્વર પ્રગટ થયા વેઢેલા; ધ્રુવના જન્મમરણુભય હર્યું, અવિચળ પોતા સરખા કર્યું. પોપટ પઢાવતી પુઋલી, વૈમાને એશી વૈકુંઠ પળી; તમા ઉચ્છિષ્ટ આરોગ્યા બદરી, તે પરમગતિ પામી શવરી.