પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
પ્રેમાનંદ ભટ.

૩૧૪ પ્રેમાનંદ શર્ટ પીધુ ત્રિલેચનનુ મહાદુ:ખ હર્યું, સેવક થાને પાણી ભર્યું; અભેદાન કાળીને દીધુ, મીરાબાઈતણું વિષ શેના માટે નાપિક થયા, પવન કરવાને પ્રભુજી ગયા; હું તમને કદિ નવ સભારતા, લાયતા ધાસ મહિષી ચારતા. નવ જાણુતા ધોળાપર કાળા, ભાભીએ મને કીધે ગાવાળે; સદાશીવે મને કીધે દાસ, દેખાડ્યો મને અખંડ રાસ. જોયા તમારી વિલાસ, તેવે મેં કીધા અભ્યાસ; લાક એટલે મને ઉપહાસ, મારે મન તારા વિશ્વાસ, ખેલાવીએ પોતાના કહી, તેને ત્રીકમ તજિયે નહીં; ખિચડે! જમાડવા આવ્યા નાથ, હું માટે કીધા પચ હાથ; હું મધ્યરાતે તરશ ાણી, ઝારી લેઇને પાયું પાણી; મને સાચે કીધે કાટિ વાર, હુંડી સકારી શ્રીમેારાર. તમે તે રીતે માસાળુ કરે, ઠાલી છાબ સાનૈયે ભરે; જા નહિ આવે સુંદરશામ, તે નાગર સાથે છે કામ. વલણ. નાગર સાથે કામ છે, સમજી લેજો વાતરે; સુષ્ણુિ નસની વીનતી, ઉડી ધાયા વૈકુંઠનાયરે કડવું ૧૩ સુ-રાગ પ્રભાતી, ઉધડકી ઊઠયા, વેગે વૈકુપતિ, ગરુડ યાં ગરુડ કયાં વદત વાણી; ચાસ્ય ચતુરા ચતુર્ભુજ ભણે ભામની, નષ્ટ નાગરે મારી ગત્ય જાણી. ઉ. નરસૈંયો નાગરા, ભક્ત તે માહો, છાખ ભરેા તેહની શીઘ્ર થાઓ; જન ધણા હદ કરે,ગયા વિના નવ સરે,રિદ્ધિ સિદ્ધિ લેઈ સખિ જા. ઉં. હાથ હુમસાંકળાં, નૉંગ બહુનિર્મળાં, શુભ શણગાર જઈ અગ સારા; રીત તે ભાત્ય, રોકડ રખે વીસરા, દીન થઇ કરગરે દાસ મારા. ૐ, ચીર ચરણાં ધણાં,હેય ચતુરે વણ્યાં,અધિક એક એકથી અમૂક્ષ્મ જાણી; સ્વપને કા નવ પડે, નામ કો નવ જડે,અંગ આળસ તજી તેહ આણી. ઉ ઈંદ્ર બ્રહ્મા જેના, પાર પામે નહીં, માગે મુખ ખેલતાં વાત વાણી; નાથ લક્ષ્મીતણે, એણુીપેર આવિયા, અગણિત ગાંઠંડી સંગ આણી. . શંગ માર્ ભક્ત નરસૈંયાનું દુ:ખ જાણીરે, ઊઠી ધાયા થયા શેઠે તે સારગપાણીરૂ, સાથે લક્ષ્મી નદ સુનંદ ગરુડ સાથેરે, વસ્ત્ર રથે બેઠા શ્રીગોપાળરે, ધમકે ધારીતે ગાંડિયે થયાં પુરુષપુરાણીરે; શેઠાણીરે. તેને માથેરે; દૂધરમાળરે,