પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
મામેરું.

મામેરૂન લોકે ઓળખ્યા નહિ જગદીશરે, સાથે વાાતર દરા વીશરે; સર્વે જોઈ જોઈ વિસ્મય થાયરે, પ્રભુ આવ્યા માપમાંયરે ડીદારે વાડ મુકાવીરે, નાગરી નાત જોવાને આવીરે; આ વહેવારિયા કાઈ આવ્યારે, સાથે ગાંડિયા ઘણી લાવ્યેારે. કાઈ જાણે ન ત્રિભુવનભૂપરે, વહાલે લીધું વિષ્ણુનું રૂપ; રથ ઊપરથી ઊતરિયા, હરિ સભામાંહી સાંચરિયારે ખટદર્શને ખાળ્યા ન લાધેરે, જેને ઉમયાવર આરાધે; ન જડે ધ્યાને હાને બહુ જાગેરે, તે હરિ અણુવાણે પગેરે જે ચાદ લેાકતા મહારાજરે, મેહેતા માટે થયા અજાજૐ; વાગા ગાભે ફેર છાંટેરે, બાંધી પાઘડી અવળે આંટેરે. અને કુંડળ હીરે જડિયાંરે, નેત્ર પ્રલખ શ્રવણે અહિયાંરે; એક લેખણુ કાતે ખાશીરે, નામ ધર્ડ દામોદર ધ્રેશી. ઝીણા જામા તે પટકા ભારેરે, હરિ હળવે હળવે પધારેરે; ખાંધે પછેડી ઓઢી નાધેરે, બેઉ છેડા ગ્રહ્યા છે હાથેરે, વિટી વેઢ દશે આંગળીયેરે, સાદાં મેન પેઢયાં સામળિયેરે; અણુા વાણાતર છે સાથેરે, કાણે ઝેળા ચહ્યા છે. હાથેરે. કણા સેવક સેવામાં સજર્, ઉદ્ધવના હાથમાં ગજરે; પ્રભુ પુરું કમળા રાણીરે, સભા મેહી જોઈ શેઠાણીરે. ઉતમાં નાગરિયેનાં અભિમાનરે,જાણે ઊગ્યા શશિયર ભાણુરે; બહુ ભાલ ભમર રૂડી રાજે,રત્ન જડિત્ર રાખડી છાજેરે. વિશાળ લેાચન ચચળ ચાલેર,કે શુ ખજન પડિયાં જાહેર; છે અધર બિંબ પરવાળીરે, મસ્તક ઉપર વેણુ વિશાળીરે. ખજુબંધ ગલૂળ'ધ માળરે, નાકવેસર ઝાકઝમાળરે; કટી ધમકે ક્ષુદ્રષટાળી, પેઢુરણ પકવરી સાડીર. ઝમકે ઝાંઝર ઉજ્વળ પાગેરે, વિધ્રુવા અણુવટ બહુ વગેરે; જડાવ મૂડા ફાંકણુ ખળકાવે?, માયા મેહેતી રૂપ આવેરે. માહી સભા લક્ષ્મીને નિરખીરે,દેવી દીસે વાયિણ સરખીરે; લિતા વિશાખા એ ખવાસીર,છે ભક્તિ મુક્તિ ચારે દાસીરે, આવ્યા સજોડે દેવાધિદેવરે, મેહેતે હરિ ઓળખ્યા તતખેવરે; ભલે આવ્યા શેઠ સામળિયારે, મેડૂતે માધવષ્ણુ મળિયારે. મળતાં ખેલ્યા સુદરશામરે, ખારૂ પ્રગઢ ન લેશે નામર; રખે વાત અમારી ચરચારે, તમારે જે જોઇએ તે ખરચારે. કુંવરબાના પૂરા કાડરે, એમ કહી બેઠા રણછોડરે; છે સભા સહુ સાંભળતાંરે, હરિ વચન બાયા છે વળતાંરે, દ ૧૭