પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
પ્રેમાનંદ ભટ.

૨૧૮ પ્રેમાનંદ ભટ જાએ શેઠાણી દુઃખ કાપોર, કુંવરબાઇને હૃદિયાશું ચાંપેારે; એવું કહેતામાં કમળા હી'ડાંરે,કુવરબાઇને હૃદિયાશું ભાડચાંરે. મારી મીઠી ન ભરીએ આંસુરે, તે। માં છે તમારી સાસરે; મળી નાગરિયા સે' મૅચારરે, જોઇ રૂ૫ મળ્યેા અકારરે. વેવાણુ કમળાને એમ પૂછેરે, મેહેતા સાથે સગપણુ શુ’ છેરે; કાકલાસ્વરે અમૃત વાણીરે, ત્યારે સિને બેમાં શેઠાણીર, વેવાણ તમેાયે શું નવ જાણિયાંરે,તમે બ્રાહ્મણુ ને અમે વાણુિયાં; વેપાર દેશીના ઘેર કાઠીરે,અમારે આથ નરસૈંયાની માટી. અમૈ ધન મેહતાજીનું લીરે, વેપાર કાપડના કીજે; અમે આમાં માસાળુકરવાડૅ,ઠાલી છાખ સાનૈયે ભરવારે મેહુતે જે જે વસ્ત્ર મંગાવ્યાંરે, અમેા લખ્યા પ્રમાણે લાવ્યાંરે; એવું કહીને બેઠાં શેઠાણીરે, સહુ નાગરી સાંસે ભરાંણીરે. તેમા શ્રીંરગ મેહેતા વેઢુવા, ભાવે ભેટવા શ્રીજદુરાઇરે; ત્યારૈવિસ્સે થયા સહુ નાગરરે, છાખ ભરી તે કા સાગરરે. મેહેતાને કહે વતમાળારે, કરા પેહેરામણી સભાળીરે, વલણ. સભાળી કા પેહેરામણી, એવું કહે સુંદરશાભરે; વળી ધટે તે માગો, અમે વાગેતર સરખું કામરે. કડવું ૧૭ સુ“રાગ માર્ મેહુતે તેડાવી દીકરી, આ ખજુએ સનૈયે ભરી; પેઢેરાવા સહુ નાત નાગરી, આવા અવસર નહિ આવે કરી, કાટી રમાં ધરી, સાસુ વહુ સચરી; હાંકીને ગરવે ખાચરી, છાબ સામૈયે ભરી. પાસે જુએ વૈષ્ણુવ કહીને દેતાં ગાળ, એ શું મેાસાળુ કરશે કાળ; તમા નંદતાં તુળસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ. જુએ કમાઇ દુર્બીળતણી, જીવે છે હરિના ગુણ ભણી; જો લખ્યાથી આશા હેાય ધણી, તા માગી લેજો પેહેરામણી. સાંભળી કુંવર વહુની વાણી, સાસુએ તેડયાં ગેરગારાણી; પૂજયા પાગ કરમાં પિ’ગાણી, આઠે વસ્ત્ર આપ્યાં તેને આણી. છે નાગરની ભિડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી, આવ્યા છાખ પાસે વનભાળી, છેડે ગાંઠ આપે વસ્ત્ર ટાળી. મેહેતાજી કહે યેા દીકરી, સસરાને આપે પામરી; ડી જરકશી વાબાની કરી, હુમ સાંકળી ઉપર ધરી. -