પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
મામેરું.

મામેરૂ એ વરના મુખ આગળ ધરો, નીચુ' જોઇને પાછાં કરા; પાછું ભરશે. આપ્યાં આણી; પહેરામણી મન ગમતી કી, રખે પગલુ સજોડે તેડચાં જેઠ જેઠાણી, આઠે વસ્ત્ર ત્યાં પ્રીતે પૂજ્યાં ઢીએર દેરાંણી, બુઢિયા તવ ખેલ્લે વાણી. જ્યાં નરસૈંયે ત્યાં નવ નીધ, દીયરિયા ખે। હઠ કીધ; પંચ મેર સેાનાની લીધી, પછિ પેહેરામણી ચાલતિ કીધી, પેહેરામણી નદિયે અટકાવી, કુંવરબાઈ પિતા કને આવી; એ તેાલાની રાખડી લાવી, દશ ાલા આપી સમજાવી. આપ્યા સાસુને સાળ શણગાર, પેઢુસવી કીધો નમસ્કાર; તવ કાપ્યાં વડ સાસુ અપાર, સર્વે કુટુંબને કીધે તિરસ્કાર. વલણ. તિરસ્કાર કીધા ડેસિયે, હવે પેહેરામણી પેહેર નહીં; વડી વહુઅર આગળ થઈ, ને હું ધરડી બેસી રહીરે. કડવું ૧૫ સુરાગ મેવાડે.. વડી વેડુવાણુ રીસાયાં જાણી, લક્ષ્મીજી પાસે આવ્યાંજી; સાર' ખરાદક ખાંધે મૂકી, ડેસીને સમજાવ્યાંછ. જેજેકાર થયે મડપમાં, ગીત ગાય છે રામાજી; માસાળું તે મેહેતાજીનું, જા સર્વે ભામાજી. તે પોતાનાં સગાં તેડમાં, જેને જ્યાં સગવેડજી; મનવાંછિત પહેરામણી દેખી, માંડી તેડાતેજી. ઘેર ઘેર વાત થઈ નાગરમાં, મેહેતે કરે મામેરૂ જી; વિચાર કરતી અબળા દેાડી, મનમાની સાડી પેહેર છે. ચાર વરણુ સઉ ચરણે ચાલી, આવ્યાં મડપમાંયજી; લવટ વાળી શ્રીવનમાળી, તત્ક્ષણ આવ્યા ત્યાંયજી. મેહેતાજી ઊભા તાળ વાડૅ, ગાય વેરાગી ગીતજી; વડસાસ કુંવર વહુને કહે, પેહેરામણીની રીતજી. શ્રીર્ગછ ને શામળ મહેતા, પામ્યા ધોળાં રોલાંજી; હેમછ ખેમજી મેહેતાને, દશેક ખાંધે મેમાં, કભાય કાને પામરી પટકા, નામ ન જાયે ગણિયાંજી; કાને મુગટા કાને પિતાંબર, કેને શૈલાં શણયાંજી. ભગિયાં દૈરિયા અસાવળી કાતે, શૈલાં પટુ સાલજી; શુદ્ધ પેચ પાધડીયા તારા, દીસે ઝાક ઝમાલજી, ૨૧૯