પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
મામેરું.

મામેરૂં વલણ. એડે. બાળક જાણે કઈ આપે,મનવાંછિત પામ્યાં સહુ; સાસરીયાંનું મેહેહુ ટળ્યુ, પીયર પનાતી કુંવરવતુ. કડવું ૧૬ મુરાગ ધનાશ્રી. કાડ પહાલાં વર વહુનાં, ભાગ્ય ભવનું મેહેણુ છ; મનવાંછિત પેહેરામણી પામ્યાં, જેને જેવુ લેપ્યુ છે. નાગરિ નાહ્ય કુટુંબ પાડેશી, ચાકર કાળી માળી; પહેરામણી સહુકાને પહાંતી, વાચા પ્રભુએ પાળીજી. સાળે શણગાર કુંવરબાઇને, આપી દીધું’ માનજી; કનક પાણુ એ છાબમાં મૂક્યા,હરિ થયાઅંતરધાનજી. સભા સહુકા વિસ્મય પામી, અલૈકિક શેઠ શેઠાણી; મેહતાને સહુ પાયે લાગે, ભક્તિી જાણજી. કુંવરબાઇની નણદી આવી, ખડતી મુખ મેટેજી; પેહેરામણી કાઇને નવ પહેતી, વેવાઇને અખાડેજી, પેહેરામણી પરનાતી પામ્યાં,ધરનાં માણસ ગયાં ભૂલીજી; એક કટકા કાપડું નવ પામી, પુત્રી મારી ફુલફૂલીછ મને આપ્યુ' તે લ્યેા ભાભી પાછું, રાખડી બધામણુજી; નામ મેહતા પણ તાહે નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણુજી. કુંવરબાઈ પિતા કને આવી, તાત હવે શું થાશેજી; આટલું ખરચતે મેણુ રહ્યું તે, હવે યમ જીવાશેજી. વીસરી દિકરી તણુદી કેરી, નાનખાઇ તેનુ નામજી; છ મહિનાની છે તે કરી, એક કાપડાનું કામજી. મેહતાજી કહે પુત્રી મારી, સમા શ્રીગોપાળજી, એક તાંતણા મુજથી ન પામે, એઠે વજાડું તાળજી, કરી ધ્યાન ધર્યું માધવનું, ત્રીકમ રાખજો ટેકજી; પચર’ગી ત્યાં કાપડુ સુંદર,આકાશથી પડયું એકછ નણુદી સતૈાકી કુંવરબાઇનો,મેહેતાછ માગે વિદાયજી; સહસ્ર મહાર સાનાના પહાણા, સુયા તેાખમાંય. નાગર લેક સહુ પાયે લાગે, પ્રજા કરે વખાણુજી; નાગરી નાથે મેટા નરસિહ, માથે સારંગપાલ્લુજી. અન્ય મેહેતાજી તમ સમેવા, આ કળિયુગમાં ાયજી; નાગરી નાત્યને મહિમા રાખ્યા,ઉજળુ કિધુ સકાયછે. ૨૨૧