પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
પ્રેમાનંદ ભટ.

૨૨૨ પ્રેમાનંદ ભટ અમને તે વિશ્વાસ નાતે જે, મેહેતા કરે મામેરૂજી; સર્વેની લજ્જ પ્રભુયે રાખી, મેણું ટળ્યું ભવ કે જી. પુછે મેહેતાછ વિદાય માર્ગ, ખેલે મેહુકર એડી; કુંવરબાઇને વળાવા, વેલ્સ આણી છે જોડીજી. પહેલ કુંવરબાઈ વેલે એસી, જીતેગઢ તે ર્જાય; સહુકા વેળાવી પછાં વળિયાં, ધન્ય ધન્ય વૈકુંઠરાયજી વીરક્ષેત્ર વડાદરૂ, ચાતુર્વંશી જ્ઞાતી બ્રાહ્મણુ, સવત સત્તર’એગણુચાળા,આસ ગુજરાત મધ્યે ગામ; નામજી. ભટપ્રેમાનંદ શુદિ નવમી રવિવારજી. પૂરણુ ગ્રંથ થયે તે દિવસે, યથાબુદ્ધિ વિસ્તાર; પ્રીત કરી જે ગાય સાંભળે, દારિદ્ર તેનુ જાયછ; એવુ* જાણી ભક્તિ કરે તેને, સન્મુખ વૈકુંઠરાયજી. વલણ. વૈકુંઠનાથ સન્મુખ હોય, જો નિર્મળ મને સાંભળે; ભટ પ્રેમાનંદ કહે કથા, તેને માધવજી નિચે મળે, મામેરૂં સપૂર્ણ,