પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. કડવું ૧ લુન્ગુગ આશાવરી, શ્રીગુરુદેવ ને ગણપતી, સમાઁ અંબા ને સરસ્વતી; પ્રખળ ગતિ, વિભળ, ભક્તિ અતિ પામીયેરે, ઢાળ. શુક્ર સ્વામી કહે સાંભળ રાન્ન, પરીક્ષિત પુણ્ય પવિત્ર; દશમસ્કંધ અધ્યા હઁશીમે, કહું સુદામાચરિત્ર. સદીપન ઋષિ સુરગુરુ સરખા, વિદ્યાવત અનંત; તેને મ ભણવાને આવ્યા, હળધર ને ભગવત તેની નિશાળે વા વિદ્યારથી, ઋષિ સુદામા કહાવે; ચાસઢ દહાડે ચૌદ વિદ્યા, પાટી લખી દેખાડવા રામ કૃષ્ણ, સુદામા પાસે આવે. સુદામે। શ્યામ સંકરણ, અન્ન ભિક્ષા માગી લાવે; એકઠા એસી અશત કરે તે, ભૂધરને મન ભાવે. સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય એક સાથરે શયન કરતા, મેરલિધર અળ મુન્ય. શીખ્યા એવુ ભાઈ; ગુરુતે ગુરુદક્ષિણા આપી, વિઠ્ઠલ થયા વિદાઈ. કૃષ્ણ સામે! ભેટી રાયા, ખેલ્યા વિશ્વાધાર; માનુભાવ કરીને મળજો, માગું છું એક વાર. ગદગદ હૈ કહે સુદામા, ભાચુ દેવ મુરારી; સદૈવ તમારા ચરણ વિષે, મનસા રહેજે મારી. ભથુરામાંથી કૃષ્ણ પધાર્યા, પૂરી ારિકા વાસી; સુદામે ગૃહસ્થાશ્રમ માંડયા, મન જેનુ સન્યાસી. પતિવ્રતા પત્ની છે પાવન, પતિને પ્રભુ કરિ પ્રીછે; સ્વામી સેવાનું સુખ વાંછે, માયાસુખ નવ પુચ્છે. દશ બાળ૪ થયાં સુદામાને, દુઃખ દરિદ્રે શિતળાયે અમિ છાંટા નાંખ્યા, યાર્ડ અને ઉરિયાં. બરિયાં ૧૩