પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
પ્રેમાનંદ ભટ.

૩૧૪ પ્રેમાનંદ ભટ અજાચક વ્રત પાળે સુદામા, હરિ વિના હાથ ન ડે; આવિ મળ્યું તે અશન કરે,નહિતા ભુખ્યાં સાથ પાઢ વલણ. પોઢ ઋષિ સતેષ આણી, સુખ ન ઇચ્છે ધરસૂત્રનું; ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરૂ પાડે પતિ પુત્રનું, કડવું ૨ જી-રાગ વેરાડી, શુકજી હું સાંભળ નરપતી, છે સુદામાની નિર્મળ મતી; ભાષાસુખ નવ ઇઅે રતી, સા મન છે જેનું જતી. મુનિનો મર્મ કાઈ નવ લહે, સઉ મેલે! વેલે રિડી કહે; માગ્યા વિના કાઇ કેમ આપે, ઘણું દુ:ખે કરી દેહ કાપે, ભિક્ષાનું કામ કામનિ કરે, કાનાં વસ્ત્ર ધુએ ને પાણી ભરે; જેમ તેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પૈખે સ્ત્રીજ’ન. ઘણા દિવસ દુઃખ ઘરનું સચું,પુરમાં પછે અન્ન જડતું રહ્યું; આળકને થયા એ ઉપવાસ, ત્યારે સ્ત્રી આવી સુદ્ધમાં પાસ, હું વિનવું જોડી બે હાથ, અબળા કહે સાંભળિયે આળક ભૂખ્યાં કરે રુદન, નગરમાં નથી મળતું ન મળે કંદ મૂળ કે ફળ, એ દિવસ થયાં લેઈ રહે જળ; સુખ સજ્યા ભૂષણ પટકૂળ, પ્રભુ યારે થશે ભૂખ્યાં બાળક નાથ; અન સાનુકૂલ એ માનું મૂખ, સ્ત્રી કહે સ્વામીને દુઃખ; હું કહેતાં લાગિશ અળખામણી,સ્વામીજીએ આપણા ઘરભણી. ધાતુપાત્ર નહી કર ચ્હાવા, સાળું વસ્ત્ર નથી સમખાવા; જેમ જળવિષ્ણુ વાડી ઝાડુવાં, તેમ અન્નવિણુ ખાળક બાહુવાં. વાયે ટાઢ બાળકડાં રૂએ, ભસ્મમાંહિ પેશીને સૂએ; હું' તે ધીરજ કંપેરે ક્રૂર, કરાંનું દુઃખ દેખીને મ નીચાં કર ભીતડિયે પડી, માન માંજાર આવે છે ચડી; અતિથી કરી નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય. કરે છે. સ્ત્ર ભણીને સેવ, નૈવેદ વિના પૂજે છે. દેવ; પૂજ્ય પરવણી કા નવ જમે, જેવા ઊગે તેવા આથમે. આ બાળક પરણાવવાં પડશે,સત કુળની કન્યા કયાંથી જડરો; શ્રાદ્ધ સત્સરી સગ્ન કરે, આપણા પિત્રીનિર્મુખ રે. અન્ન વિના પુત્ર મારે વાંગલાં, તે ક્યાંથી ટાપી ગલાં; અમેટિયું પેતિય નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે,