પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર નખ વાધ્યા તે વાધી જટા, માંહિ ઉડે રક્ષાની બ્રા; ભૈતી તૂટી સાદડી, નાથજીતપર રહેા છે. પડી. ખીજે ત્રીજે પામેા છે આહાર, તે મુજને દહે છે અંગાર; હું તે દરિદ્રસમુદ્રમાં બૂડી, હેવાતણુમાં એકજ ચૂડી સાભાગ્યના નથી શણુગાર, નહિ કાજળ નહીં કિડિયાં હાર; નહિ લલાટૅ તૅવા, અન્ન વિના શરીર રહ્યું સૂકું મેં પૂછું છું લાગી પાય, આવું દુઃખ કાં સુધી સેવાય; તમે દહાડી કહે છે ભરથાર, માધવ સાથે છે મિત્રાચાર જે રહે કપરૃક્ષને તળે, તેહને શી વસ્તુ નવ મળે; જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી યમ તરશે મરે. પ્રગટ કરી સેવે હુતાશ, તેને શીત આવે યમ પાસ; અમૃત પાન કીધું જે નરે, જકિંકરને ભય યમ ધરે. જેને સરસ્વતી જીભે વશી, તેને અધ્યાત્મ ચિંતા કશી; સદ્ગુરુના જેણે સેવ્યા ચરણુ, તેને શાનું ભાયાવરણુ. જે જન સેવે હરિને સદા, તેને જન્મ મરણુ શી આપા; જેનું મન હરિચરણે વસ્તુ, તે પ્રાણીને પાતક ક જેને સ્નેહ શામળિયા સાથ, તેનું ધર નવ હાય અનાય; છેલી વિનતી દાસીતણી, પ્રભુ પધારી ભૂધર ભણી; તે છે ચૈાદ લોકના મહારાજ, બ્રાહ્મણને ભીખતાં શી લાજ, સમ વલણ. લાજ ન કીજે નાથ માહેરા, માધવ મનવાંછિત આપશેર; દીન જાણીને દયા આણી, દરિદ્રના કુમ કાપશેરે. ફંડવું ૩ જી’–રાગ ગેાડી. જને જાચે જાદવરાય, ભાવઠ ભાગોરે; હતા કહું છુ લાગીને પાય, ભાવઠ ભાગશેરે. ધન નહિ જડે તે ગામતિમાં જઈ, દર્શન પુળ નહિ ય; ભાવ—ટેક. સુદામા કહે સ્ત્રીને, નથિ માગતાં પ્રતિવાય; પશુ મિત્ર આગળ મામ સૂકી, માગતાં જીવ જાય. માઞ ન મૂકીખેરે. ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ; તે। આ સ્થાનક છે મળવાતણુ, મામે વહુસે કામ. જાદવ સખળા દેખતાં કેમ, એડ્રુ જમણે હાથ; હું દુષઁળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાય. ભાવ. મામ ન.